• Thu. Dec 1st, 2022

આ મહિલા પોતાના બીમાર ભાઈને લઈને પોહચી માં મોગલ ધામ ત્યારે થયો એવો ચમત્કાર કે ત્યાં ઊભા બધા લોકો ના ઉડી ગયા હોશ…

ByDineshkumar Pandit

Jul 9, 2022

મા મોગલ ના પરચા અપરંપાર છે. અહીં માં મોગલ ના દ્વારે આવનાર દરેક વ્યક્તિના દુઃખ દૂર થાય છે. કહેવાય છે કે, માં મોગલ હાજરા હજૂર લોકોની વચ્ચે વાસ કરે છે.માં મોગલના હાજરા હજૂર કિસ્સાઓ આપણે અનેકવાર સાંભળ્યા છે.

માં મોગલ પોતાના નામ ઉપરથી કોઈ પણ વ્યક્તિને દુઃખી ઘરે મોકલતા નથી. માં મોગલ નું નામ લેવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જતી હોય છે. કળિયુગ માં મોગલ એ પોતાના અનેક વાર પરચાઓ બતાવ્યા છે અને લાખો લોકોના દુઃખને દૂર કર્યા છે.

દરેક ભક્ત માં મોગલ ઉપર અતૂટ વિશ્વાસ રાખે છે અને તેમની પૂજા-અર્ચના કરવાનું ભૂલતા નથી. દરેક વ્યક્તિ માટે મા મોગલ ના દરવાજા ૨૪ કલાક ખુલ્લા રાખવામાં આવ્યા છે.થોડા સમય પહેલા એક મહિલા તેના ભાઈ ને લઈને માં મોગલ ના દર્શન કરવા માટે આવી હતી.

મણીધર બાપુ તે મહિલાને આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે દીકરી તે શેની માનતા માની હતી. ત્યારે મહિલાએ કહ્યું હતું કે તેના ભાઈની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.

મોટા મોટા ડૉક્ટરો ને બતાવ્યું છતાં પણ તેનો ભાઈ સાજો થતો નહોતો. એટલે મેં માં મોગલને યાદ કરીને પોતાનો ભાઈ જલ્દી સાજો થઈ જાય તે માટે માનતા રાખી હતી કે જો તેનો ભાઈ જલ્દી સાચો થઈ જશે તો હું કબરાઉ ધામ આવીને 50,000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરીશ. પછી થોડાક જ દિવસોમાં માં મોગલ ની કૃપાથી આ મહિલાનો ભાઈ સાચો થઈ ગયો હતો.

આ મહિલાની માનતા પૂરી થતાની સાથે જ તે પોતાના ભાઈને લઈને માનતા પૂરી કરવા માટે મહિલા કબરાઉ ધામેલા માં મોગલનાં દર્શન કરવા આવી હતી. ત્યારે બાપુએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારો માં મોગલ પરનો વિશ્વાસ છે.

મણીધર બાપુ એ મહિલાના 50,000 રૂપિયા લઈને તેમાં એક રૂપિયો ઉમેરીને મહિલાને પાછા આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તું તારી દીકરીને આપી દેજે મા મોગલના આશીર્વાદ હંમેશા તમારી ઉપર રહશે.

અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે. એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય. આ માં મોગલ ની માયા નથી તો શું છે! માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે. માતા મોગલના પરચા અપરંપાર છે.

ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.

આવોજ એક પરચો જેમાં થોડા સમય પહેલાં મોગલ ના ધામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી. આ મહિલા ને માતા બનવાનું સુખ આજ સુધી પ્રાપ્ત થયું ન હતું અને તેને અનેક વાર સારા ડોક્ટરોને બતાવ્યું હતું.

અને પાણીની જેમ પૈસા વાપર્યા હતા પરંતુ તેને યોગ્ય નિદાન ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેના મીત્ર દ્વારા તેને માં મોગલ ની માનતા રાખવાનું જણાવ્યું હતું.ત્યારે આ મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી.

થોડા સમય બાદ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો આ વાતે ખુશ થઈને તેને યથાશક્તિ પ્રમાણે માં મોગલ ના મંદિરે આવીને પૈસા ચડાવ્યા હતા અને મણીધર બાપુ આ પૈસામાં 20 રૂપિયા ઉમેરીને પૈસા મહિલા ને પાછા આપ્યા હતા અને જણાવ્યું હતું કે માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *