કરિશ્મા કપૂરની દીકરીની આગળ ફિક્કી પડી જાય છે સારા અલી ખાન અને જાનવી કપૂર, તમે જાતે જ જોઈ લો એની તસવીરો

કપૂર પરિવાર બોલિવૂડ જગતમાં હંમેશા હેડલાઇન્સમાં રહ્યો છે. પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર પણ આ જ પરિવારની છે. મુંબઈમાં 25 જૂન 1974 ના રોજ જન્મેલી બોલિવૂડ અભિનેત્રીએ ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. કરિશ્માએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ “પ્રેમ કેદી” થી કરી હતી. લગ્ન બાદ તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી અને હવે તેણે છૂટાછેડા લીધા છે. તે 90 ના દાયકાની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી માનવામાં આવે છે. તેમણે તેમના અપ્રતિમ અભિનય માટે ઘણા પુરસ્કારો જીત્યા છે. પરંતુ હવે કરિશ્મા કપૂર તેની સુંદરતાને કારણે ચર્ચામાં છે.

90 ના દાયકામાં પોતાની સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરનારી કરિશ્મા કપૂર હવે બોલિવૂડથી દૂર છે અને પોતાના બાળકોના ઉછેર પર ધ્યાન આપી રહી છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર પાસે આ દિવસોમાં કોઈ ફિલ્મ નથી. તે તેની છેલ્લી ફિલ્મ “ડેન્જરસ લવ” (2013) માં જોવા મળી હતી. આજકાલ કરિશ્મા કપૂર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ફિલ્મો, છૂટાછેડા અને લવ લાઈફને લઈને ચર્ચામાં છે. કરિશ્મા 70 ના દાયકાની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. કરિશ્મા ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે ઘણી વખત તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂરે તાજેતરમાં જ તેના પતિને છૂટાછેડા આપી દીધા છે.

પોતાના અનોખા અભિનય માટે કેટલાય પુરસ્કાર જીતનારી ખુબસુરત અભિનેત્રી કરિશ્મા કપૂરની દીકરીની તસવીરો આજકાલ સોશિઅલ મીડિયા માં ખૂબ વાયરલ થઈ રહી છે. જેમ કહેવાય છે કે દીકરીમાં માં ના પડછાયા જોવા મળે છે. આ જ રીતે કરિશ્માએ પણ તેના પગલે ચાલતા ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂક્યો અને હવે તેની પુત્રી પણ આવું કરવા માટે તૈયાર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા કપૂર ખૂબ જ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. જેમ તમે બધા જાણો છો, શ્રીદેવીની પુત્રી જ્હાનવી અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. એ જ રીતે, કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા કપૂર પણ ખૂબ જ જલ્દી ફિલ્મી પદાર્પણ કરી શકે છે.

કરિશ્માની જેમ તેની પુત્રી સમાયરા પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. સમાયરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. બાળપણમાં સમૈરા બરાબર કરિશ્મા અને સંજય જેવી દેખાતી હતી. તમને જણાવી દઈએ કે કરિશ્મા અને સંજય છૂટાછેડા થઈ ચૂક્યા છે. સમાયરા તેની માતાની જેમ જ સ્ટાઇલિશ છે.

સમૈરાએ એક ટૂંકી ફિલ્મ “બી હેપ્પી” બનાવી છે જે 19 માં આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્માણ બે વર્ષ પહેલા સમૈરાએ કર્યું હતું. સમાયરાને ફિલ્મ તેમજ સિનેમેટોગ્રાફીમાં રસ છે. સમાયરાને જોઈને લાગે છે કે તે તેના પરિવારના સભ્યોની જેમ જ સુપરસ્ટાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *