નીતિ એ નારાયણ વસે અનીતિ એ કુતરા ભસે..

મહાભારત યુધિષ્ઠિર ને કોઈ મોટો માણસ નો દેખાતો તે સારા માણસ હોય એને બીજા સારા જ દેખાય અને મોડા માણસોને બીજા મોડા જ દેખાય. તમે એક વાત સાંભળી છે ખૂબ પ્રસિદ્ધ છે બધાએ લગભગ સાંભળે છે એક માણસ ચાલ્યો જતો હતો અને અમાં અને ગુલાબ નો છોડ જોયો એટલે એને એટલું કીધું જો ગુલાબને કાંટા નહોતો તો તું કેટલો સારો હોત. થોડો એ માણસ આગળ ચાલ્યા સમુદ્ર જોયો.

જોઈને કહે છે કે જો તારા માં ખારું પાણી ન હોત તો તું કેટલો સારો હોત.રાત્રીનો સમય હતો આકાશમાં ચંદ્રમા ને જોયો ચંદ્રમાને જોઇને કે છે તારામાં કલંક ન હોતું કેટલો સારો હોત એક દિવસ દિવસે કોયલ ને જોઈને એટલું બોલો જે કોયલ તારી તો હોત તો તું કેટલી સારી ત્યારે આ પ્રકૃતિના બધાય તત્વો ભેગા થાય એટલું બોલ્યા કે એ માણસ સારા માણસો બીજા ના અવગુણ જોવાની આદત નહોત તો તું કેટલો સારો.

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ સારા માણસને લગભગ બધે સારું દેખાય અને મોળા માણસને જ્યા જઈ ને મોડું દેખા. લીલા ચશ્મા પહેર્યા હોય તો સૂકું ઘાસ પણ લીલું દેખાય અને પીળા ચશ્મા જ પેર્યા હોય તો લીલો રજકો પણ સુકો દેખાય. દ્રષ્ટિ ઉપર પણ આધાર છે તો લોકો હોય પણ આપણી દ્રષ્ટિ ઉપર પણ આધાર.

એક ગામડામાં તો બધાય પેસ્ટ અને લીલા ચશ્મા પહેર્યા. લીલા ચશ્મા શું કરવું, એ કહે કે હુકુ ઘાસ નાખ્યે તો પણ રસ્કો જાણીને ડાબી જઈ એમ કહે. દ્રષ્ટી સારી હોય માણસ પાસે તો બધું સારું કહેવાય એક માણસ ની દ્રષ્ટિ સારી છે જો આમ એ જોઈએ ઘણીવાર કે માણસ ખોટા માર્ગે રૂપિયા તમે કેટલી મહેનત કરી રૂપિયા કમાવાની મેનેત કરે હું એમ કહું ક્યાં દુનિયામાં ઘણા રૂપિયા વાળા ક્યાં છે.

તેનો માર્ગ પકડો એના કરતાં નીતિનો પકડો ને બાપ. દ્રષ્ટી બદલવાની જરૂર છે પણ કરપશન ભારત માટે જ વિકાસ નથી અને મેન કારણ શું છે તરફ પૈસા વિના કે કામ હતું એ મને કહેતો હતો કે જેથી ગાંધીજી આવ્યા હતા તેથી એના વિના કામ નહોતું થતું અને આજે પણ ગાંધીજી વિન કામ નથી થતું.

ખીસા માંથી ગાંધીજી કાઢવા પડે. કેટલો પૈસો માણસને કેટલો હેઠો ઉતારી દીધો નથી ખેતીવાડી ના અધિકારીઓ ગામડે પહોંચી ગયા ખેડૂત વિચાર કરે છે અને જો ખવડાવો એ ગામના લોકો એ બધા કીધું કે તમે તો હુકું ઘાસ ખવડાવી છે.આજે પશુપાલન તમને કોઈ જ્ઞાન નથી કે હુંકુ ઘાસ ખવડાવો છો..

ઠપકરો બધા ને કે 500 500 રૂપિયા ખેડૂતો બધા બિચારા મુંજાઈ ગયા એ કે 500 500 એટલે પછી અને કરપશન વાળા છે મોટે થી ઉપાડે પછી ૨૦૦-૨૦૦. સેટલમેન્ટ થાઈ .ક્યાંય પણ ગાડી લઇ જતાં હશો તરત ગાડી ઉભી રાખાવશે કેહસે કે લાયસન્સ લાવો આ લાવો તે લાવો આ નથી તે નથી પહોંચ ફડી દઉં પણ પોચ ફઽસે નાઈ તમે જોજો પછી એ તમને આમ એક કોર લઈ જાહે અને. બધો ખૂણા માં વાયવત થઈ. એટલે. અ કેહસે ૫૦૦-૫૦૦ તો ઓલા કેહાએ ૨૦૦-૨૦૦ માં સમાધાન કરીશું .

અધિકારી બીજા ગામમાં આવ્યા એટલે આ ગામના સરપંચ ઓલા ગામના સરપંચ ને કહી દીધું તે રૂપિયા ખાવા હતું જ આવે છે તમે ધ્યાન દેજો ક્યાં એટલે ઓછું અધિકારીઓ તમે પશુઓને ખવડાવવા ગામના લોકો કે અમે કહે કે અમે તો લીલો રષ્કો જ ખવડાવી છે સુકો તો કોઈ દી નાખતા જ નથી. પેલા ગામ નો અનુભવ હતો ન આવડે લીધું અને અધિકારીઓ ખીજના કે પાણી ની તંગી છે ને તમે ઢોર ને લીલું ખવડાવો છો.ખેતરમાં પાણી અને કે કે થપકરો 500 500 રૂપિયા દંડ વાડી ન્યાં બધા એ પાછું સેટલમેન્ટ કર્યું 200 200 રૂપિયા માં પતાવ્યું.

ત્રીજે ગામ ગયા એ ગામના સરપંચ કહી દીધું મેં હું કીધું ને પૂછ્યું તમે શુ ખવડાવો છો એ ગામના સરપંચે કહ્યું કે અમે તો રોકડા રૂપિયા નાખી દે અને આ દ્રસ્તંસે એ મારું મૂળ ખોટું નથી કશું ખોટું નથી પણ એનો મૂળ હવે તમે બધા મોજમાં આ છો તો તમને થોડું કઈ દવ હારોહાર બીજું આ તમને થોડા હળવા પણ કરવા પડે પાછું કામે થી આયવા હોય થાક્યા-પાક્યા ઘરે પાછો સરખી ભાખરી થઈ હોઈ ના થઈ હોય. આ અનીતિ નું છે ને મને ગયા વર્ષ માં એક દ્રષ્ટાંત મળ્યું પણ બહુ મજાનું છે અને સમજવા જેવું છે.

દુર્યોધન અને પાંડવ, પાંડવ અને કૌરવ ના આખા જીવનમાંથી નીતિઓ જાણવાની છે.ઓલા એ રાજ માટે પૈસા માટે એવી ખરાબ આદત પડી દુર્યોધન ની જિન્દગી બરબાદ થઈ છેલે હાથ માં કઈ ના આવ્યું. એટલે આ દ્રષ્ટાંત માટે કે આપડા ઘર. મા ખોટો રુપિયો નો આવો જોઈએ અનીતિ નો રૂપિયો નો આવો જોઈએ એના માટેનું આ દ્રષ્ટાંત છે. એક ડૉક્ટર હતા અને વકીલ સાહેબ હતા એને વકીલાતનો આવે એટલે પછી એને એક દવાખાનું અને બધાને બધું જ દુનિયામાં હાલતું નથી.

ગાંધીજી પણ વકીલાત ભણીને આવ્યા હતા પણ પછી એમને વકીલાત માં બવ નો સરખું ચાલ્યું. એટલે સત્યાગ્રહ માં જોડાયા ગાંધીજી કે પછી એટલે આવડા શકશે નહિ એટલે ડોક્ટર નું દવાખાનું આખું થોડું આર્યુવેદિક જાણતા હતા એટલે કોઈ આવે નહિ આવે એટલે પછી બોર્ડ માર્યું કે કોઈ પ્રકારનો રોગ હોય ત્રણસો રૂપિયામાં મારો કરી દેવાનું અંશો ત્રણસો રૂપિયામાં મારો ન કરી દો હજાર રૂપિયા પાછા લઈ જવાના લોભામણી એડમાં અને એમાં એક જાતિ પોલીસ આખો દી વિચાર અને પાણીના નહીં છેલ્લા હાજર દવાખાના આગળ થી નીકળ્યો એને જવું છે.

એવો રોગ લઇ જાવ ને કે હજાર રૂપિયા દેવા ડોક્ટરને પૂછ્યું ભાઈ શું છે તો એવો પ્રોબ્લેમ છે ને જીભ પર કોઈપણ વસ્તુ મુકો તો સ્વાદ નાઈ આવતો લીમડો કડવો લાગે તો ઓન નાઈ કોઈ નવો રોગ થયો હોય તો તે આંગળી કરો આવું લગભગ ડોક્ટર સાહેબ મૂળ તો વકીલ ને એના કમ્પાઉન્ડરને કીધું કે ૨૨ નંબર ની બોટલ માંથી બે ટીપા બાંધવાના પોલીસને થતા પોલીસ સ્ટેશન રોડ લાગે છે કે ડોક્ટર કે સાથ મળ્યો.

આવા રામના ચાર લેવા ગ્યાતા અને વધારે શોધ્યા મફત હોય એવું કહું છું મફતના રૂપિયા મજા આવે સ્વામિનારાયણ ભગવાન એવી પરચા બાંધી તમે વડતાલમાં રહીમભાઈ તમને ખાવાનું ધોતિયા ચા-પાણી બુટ ચપ્પલ બધુ મફતમાં મળે પણ અમે સમાજનો મફતનો રોટલો ખાતા મહેનત કરીને આઈ.એ.એસ કોઈ ગલ્લાવાળો મા વેચીને પૈસા કમાતો સામે દર્શન કરાવી.

કથા-વાર્તાઓ કરે અને રૂપિયા કમાય અમે કાયમ મફત મફત મેનેજ કરો લગ્નમાં જવાની માથાકૂટ અમર મહિનો હોય કોમ્પિટિશનમાં પહેરવાના એટલે આવા ભાઈ કયો ટ્રાફિક પોલીસ પણ આખી રાત ઊંઘ ન આવી તેમાં મેં ગણાય અને જાડાપાડા આવડે મને મળી ગયો અઠવાડિયા પછી એણે નક્કી કર્યું કે મારું હજાર રૂપિયા આવે છે તો મારા વાલા ડોક્ટર સાહેબ છો ભાઈ શું થયું તમને કેમ છે ક્યાં ક્યાં જતી રહે છે.

કમ્પાઉન્ડ નંબર ની બોટલ માંથી બેસ્ટ ભાવનગર ની બોટલ નું નામ લીધું કે આવડે પોલીસ પેટ્રોલ છે ડોક્ટર સાથે યાદશક્તિ આવી ગયા અઠવાડિયા પહેલા ની લાયકાતો રૂપિયા ગંગા ગેલા રીંગણા જેવું મોઢું કરી ઘરે ગયો ભાઈ પણ ઊંઘ ન આવે તો એને ઊંઘ ન આવે પછી અને જુગારી બમણું રમે કેમ છો કે ટ્રાય માર્યો એક બે ત્રણ તે જોવું શું થાય ડોક્ટર સાહેબ ઓકે તારે આજે દેખાવાનો બહુ જ ખૂન થઈ ગયું છે તો દેખાતું નથી ની નોટ નો ખબર પડે કેટલા કરશે એટલું ખબર પડે.

પણ નોંધ કેટલા ની ખબર ન પડે છે કે જો ભાઈ આ રોગની દવા મારી પાસે નથી મેં જે બાર બોર્ડ માર્યું છે એ પ્રમાણે હું તમને હજાર રૂપિયા આપું છું એમ કરીને ૫૦૦ ની નોટ કાઢી અને હાથમાં મૂકી પણ મૂળ હકીકતમાં કાગળ એમ હજારની નોટ કરીને હાથમાં આવીને છે ડોક્ટર બોલ્યવ કે હવે સરખું દેખાવા માંડ્યો.

૧૦૦૦ લેવા ગયો એમાં ગથ ના ૩૦૦ ગયા મારે વર્ગને આજે ધંધાદારી માણસોને નિત્ય નારાયણ વચ્ચે અને અનિત્ય ભૂતિયા બસ એ વાત પાકી પાકી ને વિકી વાળો માણસ પોતે દુઃખી થાય જ નહીં તેના જીવનમાં સુખ આવે ને આવે અને અનીતિના રૂપિયામાં કોઈ દિ કોઈ દુઃખી થયો જ નથી તારીખ લાગે એટલે પાંડવ અને કૌરવ નું જીવનમાં આટલો જ તફાવત પાંડવો અને કૌરવ અનીતિ માં જીવે.

Leave a Reply

Your email address will not be published.