14 વર્ષના છોકરા ની ભવિષ્યવાણી મુજબ 2021માં ભારતમાં શું થશે?

આપણે બધા જાણીએ છીએ કે કોરોનાવાયરસ નામ ની મહામારી આખા વિશ્વને પોતાની ચપેટમાં લઈ લીધું છે. અને આ મહામારી ને કારણે આખી દુનિયામાં હાહાકાર વધી ગયો છે. વિશ્વના લગભગ બધા જ દેશો તેની ચપેટમાં આવી ગયા છે.

આ વિકટ સમયમાં બધા લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આ મહામારી ક્યારે ખતમ થશે. અને વિશ્વવ્યાપી મહામારીનો અંત ક્યારે થશે અને તે ની દવા ક્યારે શોધશે. પણ તમે બધાએ ક્યારેય વિચાર કર્યો છે કે કોરોનાવાયરસ ખતમ થયા પછી શું થશે? ના વાયરસ ખતમ થયા પછી ની આવનારી મહામારીનો આનો ઉપાય કરવો પડશે.

તમે બધા અભિજ્ઞાન આનંદ નું નામ સાંભળ્યું હશે. જે કર્ણાટક ના રહેવાસી છે. જે 14 વર્ષનો બાળક છે. તેને કોરોનાવાયરસ ની આગાહી કરી હતી. તેઓ દાવો કરવામાં આવી રહ્યો છે કે દોઢ વર્ષ પહેલા આ બાળક ની મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ હવે તેની વાત સાચી થઈ રહી છે.

તેણે દોઢ વર્ષ પહેલા તેને યુટ્યુબ ચેનલ પર આગાહી કરી હતી કે 2020માં માણસ માણસ વચ્ચે ભયંકર યુદ્ધ થશે. માણસ અને મહામારી વચ્ચે એક ભયંકર યુદ્ધ થશે. જેમાં આખું વિશ્વ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠશે. 31 એપ્રિલ 2020 થી કોરોના નો વિસ્ફોટ થશે જેમાં ઘણા દેશોનો સમાવેશ થશે. આમાં જે સુરક્ષિત રહેશે જે ઘરની બહાર નહીં નિકળે.

બાકી બધું ખતમ થઇ જશે. અને તેને આગળ એ કહ્યું હતું કે ૨૯ મે સુધીમાં વિશ્વની 80% વસ્તી વાયરસ થી પ્રભાવિત થઈ જશે. અને વિશ્વની જે 20% વસ્તી હશે તે ખતમ થઇ જશે. મેથી તેમાં સુધારો થવાનો ચાલુ થશે જે 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે તે પછી વાયરસ સંપૂર્ણપણે દૂર થઈ જશે.

અને પછી તેને બીજી એક ભવિષ્યવાણી કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે 10 સપ્ટેમ્બર સુધી કોરાણા નો અંત આવશે ની પરીક્ષા પણ આ ભવિષ્યવાણી સાચી છે કે ખોટી એ ૧૦ સપ્ટેમ્બરે જ ખબર પડશે. એ પણ કહ્યું હતું કે કોરોના ના અંત પછી ત્રણ બીજી મહામારી ફેલાશે.

આ છોકરા ની ભવિષ્યવાણી માં એને કીધું હતું કે બધા વાહનો ઉદ્યોગો થમી જશે. જો વાસ્તવિકતા મા વાત કરીએ તો આ છોકરાએ જે પણ કીધું હતું તે હમણાં આ સમયે લગતું જ છે. અને હમણાં આપણે બધા જાણીએ છીએ કે કોરોનાવાયરસ ને કારણે બધું થંભી ગયું છે. ઘણી બધી મોતો થઈ છે અને દુનિયાના બધા દેશોની અર્થવ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. કોરોનાવાયરસ ને કારણે આપણે બધાને ઘરે બેસવું પડ્યું છે.

સૌથી પહેલી આપત્તિ આવશે તે આવશે ગરીબી. એમાં એવું કહેવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ગરીબી નીચે જીવસે. કારણ કે કોરોનાવાયરસ ના કારણે આખા દેશના લોકો ઘરમાં બેસી રહેશે. કોઈ કામ નહીં થાય.

બીજું છે બેકારી. જો કોઈપણ લોકો કોરોનાવાયરસ ને કારણે કામે નહીં જાય. તો કામ નહીં થાય.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પહેલા દિવસે જનતા કર્ફ્યૂ લગાવ્યો હતો અને ત્યાર બાદ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં થી ૧૪ એપ્રિલના રોજ લોકડાઉન નો પહેલો તબક્કો પૂરો થયો હતો.

Leave a Reply

Your email address will not be published.