નવું વરસાવતાં લોકો પોતાના માટે જાણવાનું ઉત્સુક રહે છે નવી અપેક્ષાઓ અને નવા પડકારો લઈને આવે છે.
મેષ રાશિ:-મેષ રાશિના જાતકો માટે વર્ષ ૨૦૨૧ ખૂબ સારું રહેશે આ વર્ષ તમારા મુખ્યરૂપે તમારા કેરિયરમાં સફળતા પ્રાપ્ત કરશો. જીવનમાં પરિવર્તન આવતા રહેશે મોટી સફળતા મળશે. શનિ દેવની કૃપાથી ધન આવતું રહેશે. પણ સાથે જ ધનના મેનેજમેન્ટ પર ધ્યાન આપવાનું રહેશે લાંબા સમયથી અટકેલી યોજના પૂર્ણ થશે. તમારુ પારિવારિક જીવન સમસ્યાઓ થી ઘેરાયેલું રહેશે. નોકરી વેપાર માટે આ વર્ષ સારું રહેશે. આવનારા વર્ષમાં એપ્રિલ 12 સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આખુ વર્ષ કેતુનું આ મંત્રનો જાપ કરવો અને કાળા કૂતરાને રોટલી ખવડાવવી.
વૃષભ રાશી:-નવું વર્ષ તમારા માટે ખૂબ સારું રહેશે. આ વર્ષ તમારા માટે નવી સફળતા અને સિદ્ધિઓ લઈને આવશે. 2021 માં તમારા લગ્નજીવન અને વ્યવસાયમાં મેળવવા માટેના યોગ બની રહ્યા છે. આ વર્ષે તમારે વિવિધ વિકલ્પો પસંદ કરવા પડશે. જે તમારી રીતે આવે અને યોગ્ય સમયે તક મળે. સંપત્તિ અને વાહન ના યોગ બની રહ્યા છે. ધન આપવામાં અને રોકાણમાં સાવધાની રાખો. હેલ્થનું ધ્યાન રાખવાની સાથે આખો દિવસ બૃહસ્પતિના મંત્રનો જાપ કરો. આ સાથે શક્ય એટલું પીળી વસ્તુઓનું દાન કરવું.
મિથુન રાશિ:-આ વર્ષે તમારું આર્થિક જીવન ખૂબ સારું કહી શકાય. કારણકે મિથુન રાશિના જાતકો ગુરુ અને શનિ ના આઠમા ઘરમાં જોડાણ કરશે. સની આખુ વર્ષ દરમિયાન આ ઘરમાં બેસ્યા રહેશે. જેનાથી તમને પૈસાની ખોટ થઈ શકે છે. દરેક કાર્યમાં વિલંબ અને અવરોધ આવી શકે છે. આ વર્ષના અંતમાં સ્વાસ્થ્ય અને દુર્ઘટના નું ધ્યાન રાખવું. કેરિયરમાં મોટા ફેરફારો આવશે અને સંઘર્ષ વધશે. જૂનથી સ્થિતિ સુધરી શકે છે. આ વર્ષે જમીન અને મકાન ના લાભ યોગ છે. આખું વર્ષ હનુમાનજીની ઉપાસના કરો અને મીઠાઈનું દાન કરો.
કર્ક રાશિ:-કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ કાર્યની દ્રષ્ટિએ સારૂં પરિણામ લાવશે. કારણકે વર્ષની શરૂઆતમાં મંગળ ગ્રહ કર્ક રાશિના નોકરીઓ મા કાર્યક્ષેત્રમાં પ્રમોશન અપાવશે. નાણાકીય જીવનની વાત કરીએ તો વર્ષની શરૂઆત સારી રહેશે. 12 થી 2 દરમ્યાન સ્થિતિઓ ખૂબ બદલાઈ જશે. આ સમયે તમને વધુ નાણાકીય લાભ થવાની સંભાવના છે. કેરિયર માં પરિવર્તન આ રોગ બની રહ્યા છે. આ વર્ષે વિદેશ યાત્રાની સંભાવના છે. વર્ષના મધ્ય સુધી કોઈ જુદી સમસ્યાનું નિવારણ આવી શકે છે. આખું વર્ષ શનિ મંત્રનો જાપ કરો અને ગરીબોને ખાવા-પીવાની વસ્તુઓ દાન કરો.
સિંહ રાશી:-આર્થિક દ્રષ્ટિથી આ વર્ષ સારું રહેવાનું છે. આ વર્ષ તમારી પરિવાર ની મદદથી ધન અજીત કરી શકો છો. નાની નાની સફળતા સાથે તમે મોટી સફળતા તરફ તડ મારજો. કેરિયર અને ધનના કેસમાં આ વર્ષ ઉત્તમ રહેશે. સંપત્તિ નિર્માણ અને વાહન લાભના યોગ છે. આ વર્ષ સારું રહેશે અને ધન બીમારીઓ અને જવાબદારીઓ ખૂબ ખર્ચ થશે.આખો વર્ષ સૂર્યની ઉપાસના કરો.
કન્યા રાશિ:-આ વર્ષ તમારા માટે આર્થિક રૂપે સામાન્ય રહેશે આ વર્ષ જીવનમાં મોટા પરિવર્તન લાવશે. જ્યારે વર્ષની શરૂઆત તમારા માટે સારી રહેશે. મધ્યમાં તમારે સાવચેત રહેવાની જરૂર રહેશે. આ વર્ષે તમને કેરિયરમાં સારી સફળતા મળી રહે છે. શાંત પરિવર્તન અને નવા કારોબારની પણ શરૂઆત થઇ શકે છે. ઘરની સ્થિતિ સુધરશે. આખુ વર્ષ બૃહસ્પતિના મંત્રનો જાપ કરવાથી ગુરુની કૃપા રહેશે.
તુલા રાશિ:-વર્ષ ૨૦૨૧ તમારા માટે ઘણા બધા ફેરફારો લાવશે. આ વર્ષમાં જ્યાં તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા માટે સાથે જ આ સમયે તમારા જીવનમાં પણ ઘણા બધા પરિવર્તન આવશે. કેરિયરમાં સારા પરિણામ મળશે. ધન અને સંપત્તિના કેસમાં આ વર્ષે થોડી સમસ્યા રહેશે. રોજગાર ને લઈને નિર્ણય માં સાવધાની રાખવી. કુલ મળીને પરિવારનો સહયોગ બની રહેશે. આખું વર્ષ શનિ મંત્રનો જાપ કરો દર મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં જાવ.
વૃશ્ચિક રાશિ:-આ વર્ષ તમારા માટે ઘણી રીતે સારું રહેશે. જો કે તમને આરોગ્ય સંબંધિત વિચલિત પ્રેરણા મળશે. તમે એક લાંબી બીમારીથી સ્વસ્થ થશે. તમે જીવંત સંબંધિત ઘણી મહેનત કરવી પડશે. લવ લાઈફ માટે વર્ષ ખૂબ અનુકૂળ રહેશે. અને તમારામાંથી કેટલાંકના લગ્નની શરણાઈ પણ વાગશે. વર્ષના આરંભ સુધી આર્થિક સ્થિતિ સારી બની રહેશે. આ વર્ષ સંપત્તિ ખરીદી શકશો અને સાથે વેચી પણ શક્શો. એવું કામ ન કરો જેનાથી તમને ખરાબ લાગે. આખું વર્ષ શિવજીને દુધ અર્પણ કરો અને શિવ મંત્રનો જાપ કરો.
ધનુ રાશિ:-તમારા કાર્યની દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેશે સાથીદારોની મદદથી સારા પરિણામ પ્રાપ્ત થશે. વ્યવસાયિક લોકો માટે પણ આ વર્ષ સારું રહેશે. વ્યવસાયમાં અપાર સફળતા મળશે. પરિવારથી અંતર શક્ય છે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે. ખાસ કરીને આખું વર્ષ સૂર્યને જળ કરો અને સૂર્ય મંત્રનો જાપ કરો.
મકર રાશિ:-આ વર્ષે મકર રાશી ના જાતકોને સારા પરિણામ મળશે. તમારી રાશિમાં શનિ અને ગુરુનું મિલન તમારી વાક્યમાં સારું રહેશે જેના કારણે તમે રોકાયા વગર વધી શકશો. વેપારીઓ માટે આ વર્ષ શુભ રહેશે. ધર અને સંપત્તિથી સ્થિતિ સારી રહેશે. આ વર્ષે સ્વાસ્થ્ય અને દુર્ઘટના પર વિશેષ ધ્યાન રાખજો. આખું વર્ષ બૃહસ્પતિ નામંત્રનો જાપ કરો અને કેળા નું દાન કરો.
કુંભ રાશિ:-આ વર્ષે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. વેપારના સમયમાં યાત્રા જવાનો મળશે. આ વર્ષે નોકરીના ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે. કામ અને જવાબદારીઓ વધશે. આ સાથે સ્વાસ્થ્ય અને પરિવારને પણ સંભાળવાનું રહેશે. કોણ મરી ને આર્થિક સ્થિતિ સારી રહેશે. આખું વર્ષ રાહુ ના મંત્ર જાપ કરો આને કાળા કૂતરાને રોટલી ખવડાવો.
મીન રાશિ:-કેરિયરના મામલે અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. તમે આ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં સારુ પ્રાપ્ત કરશો. તમે તમારા સાથીનો સાથ મળશે અને સહકર્મચારીઓ સાથે સારા સંબંધ બનાવી ને ચાલવાની જરૂર છે. નોકરીમાં સ્થિરતા આવશે. ખાસ સમય સુધી ઉધાર લીધા હશે તેનાથી રાહત મળશે. પરિવર્તન અને વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. સૂર્યને જળ અર્પણ કરો અને સૂર્ય મંત્રનો જાપ કરો.