78 વર્ષીય વ્યક્તિએ 17 વર્ષની- છોકરી સાથે કર્યા લગ્ન,- અને લગ્ન પહેલા જ- ગર્ભવતી બની

ગયા મહિને ઇન્ડોનેશિ-યામાં આબહ સરના નામના 78 વર્ષીય વડીલે 17 વર્ષની છોકરી નોની નવીતા સાથે લગ્ન કર્યા છે. આ બહુ ચર્ચિત લગ્નના 22 દિવસ પછી આ વ્યક્તિએ હવે તે-ની પત્નીથી અલગ થવાનું નક્કી કરી લીધું છે.

લગ્નના એવા બહુ ઓ-છા કિસ્સા સામે છે જેમાં ઉંમરનો એટલો મોટો તફાવત હોય છે. આથી જ તે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની ગઈ -છે.

હવે આબાહએ નોનીથી અલગ થવા-નો નિર્ણય કરી લીધો છે. આથી યુવતીના પરિવારજનોને જાતકો લાગ્યો છે. કારણ કે બંનેને તેમના સંબંધોમાં કો-ઈ મુશ્કેલી દેખાઈ નથી તેથી તેમના પરિવારને આઘાતજનક લાગી રહ્યું છે .

દુલ્હનને છૂટાછેડાની નોટિસ મો-કલી છે.માહિતીઅનુસાર, દુલ્હનની બહેન ઇયને મીડિયાને જણાવ્યું , કે ‘આ બધું જાણીને મને આશ્ચર્ય થયું. કારણ કે અત્યા-ર સુધી બંને વચ્ચે બધુ બરાબર ચાલતું હતું.

પરંતુ તેના લીધેલા નિર્ણયથી ઝટકો લાગ્યો છે. અબહ સરના સાથે પરિવારને કોઈ સમસ્યા નથી. જો કે, અબાહના પરિવાર તરફથી આ લગ્નમાં ચોક્કસ-પણે થોડી સમસ્યા દેખાઈ રહી છે .

લગ્ન પહેલા ગર્ભવતી થવાનો આરોપ। દુલ્હન પર આરોપ લગાવ્યો છે કે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી, જેના કારણે 70-વર્ષીય આબહે તે-ની પાસેથી અલગ થવાનું નક્કી- કર્યું છે. જોકે, નોનીની બહેને આ આરોપને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. કહ્યું, આવું કશું થયું જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *