આ રીતે સેક્સને બનાવો રોચક મજા થઇ જાય છે ડબલ, તમરા પાર્ટનરને મજા પડી જશે જાણો…

સેક્સ લાઇફને આમતો ખુબજ અંગત માનવામાં આવે છે. આપણે ત્યાં મોટેભાગે આ વાતની જાહેરમાં ચર્ચા કરવાનું ટાળવામાં આવે છે. સેક્સને જો મનભરીને માનવામાં આવે તો આ પળોને ખાસ મજેદાર બનાવી શકાય છે. સેક્સ કરવુ એ એક કળા છે જેને તમે થોડી સમજદારીથી હસ્તગત કરી શકો છો. થોડી સાવધાની રાખશો તો ગંભીર બીમારીઓથી બચી જશો અને તમારી સેક્સ લાઇફને ખુબજ રોચક બનાવી શકો છો.

એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો કે સેક્સ લાઇફને ભરપુર માણવા માટે કેટલાક ઉપાય કરવાથી જરૂરથી તમે તમારી લાઇફને ભરપુર માણી શકશો. સેક્સ લાઇફને મજેદાર કરવા માટે નીત નવી ટેકનીક અપનાવી શકો છો. હજારો લોકો પર કરવામાં આવેલા સંશોધન અનુસાર સંબંધોમાં રોમાન્સ લાવવો જરૂરી છે.

ખુલ્લા મનથી તમારા પાર્ટનર સાથે વાતચીત કરો. તમારા પાર્ટનરને નવી નવી ટેકનીક કરવા માટે પ્રોત્સાહન આપો. મનગમતી પ્રવૃત્તિમાં સાથે રહો. જેટલો બને તેટલો સમય સાથે રહો. સાથ અને સહકારથી સેક્સ લાઇફ ખુબજ રોચક બને છે. તમારા પાર્ટનરને કોઇ ગિફ્ટ આવો. સાથે સંગીત સાંભળો, હળવો બોડી મસાજ કરો.

એક વાત કાયમી યાદ રાખો સેક્સમાં બંનેની સહમતી હોવી જરૂરી છે પ્રેમમાં વિશ્વાસ વધારવા માટે એક બીજાનો સાથ ખુબજ જરૂરી છે. સેક્સમાં ક્યારેય ઉતાવળ ન કરશો. તમારા પાર્ટનરની સાથે પ્રેમથી સમય વિતાવો, આવુ કરશો તો તમારા પાર્ટનરને સતત અહેસાસ થશે કે તેને તમારી કેટલી જરૂર છે.

આ કારણોથી સે/ક્સની મજા થઇ જાય છે ડબલ આજનાં સમયમાં, આપણે બધા ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે માનવ જીવન માટે કેટલી હદ સુધી સે/ક્સ મહત્વનું છે, દરરોજ પુરુષો અને સ્ત્રીઓમાં સે/ક્સ વિશે વધતી ઉત્તેજના એ પુરાવો છે કે તેઓ સે/ક્સ માણવા માટે ઉત્સાહિત છે. જો તમારી સે/ક્સ લાઇફ સારી નથી અને જો તમે તમારી સે/ક્સ લાઈફથી સંતુષ્ટ ન હોવ તો તમારે ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તેથી, લોકોની સે/ક્સ લાઇફ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું, જે મુજબ જાણવા મળ્યું છે કે સે/ક્સ લાઇફને વધુને વધુ માણવાની એક સારી રીત છે, જેથી તમે ફક્ત તમારા સે/ક્સ લાઇફથી જ સંતુષ્ટ થશો નહીં, પણ તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સરસ રહેશે

સારી સે/ક્સ લાઇફનું એક ટોચનું રહસ્ય એ સારી બોડી લેંગ્વેજ છે. એટલે કે, જો તમારો દેખાવ સારો છે, તો તમારો સાથી તમારી તરફ વધુ આકર્ષિત થશે અને તે તમારી સાથે સે/ક્સનો આનંદ માણવામાં સમર્થન આપશે. સંશોધનકારોનાં મતે તમારો સાથી તમને પહેલા જોઈને તમારા તરફ આકર્ષિત થાય છે.

જો તમારું શરીર મજબૂત અને આકર્ષક છે, તો છોકરીઓ જલ્દી તમારી તરફ આકર્ષિત થશે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મોટાભાગની છોકરીઓ સ્ટ્રોંગ, સ્લિમ અને કર્વી પુરુષોને પસંદ કરે છે.

18 થી 65 વર્ષની વયના 12,000 લોકો પર સંશોધન કરવામાં આવ્યું, જેમાં લોકોને વ્યક્તિત્વ, રોમેન્ટિક સંબંધો, આત્મગૌરવ અને પોતાના પાત્ર વિશે પૂછવામાં આવ્યું. તેમાં, મોટાભાગની સ્ત્રીઓ પુરુષોનાં વ્યક્તિત્વ વિશે વાત કરતી હતી અને મોટાભાગની સ્ત્રીઓ સુંદર પુરુષો સાથે સંબંધ બાંધવાની તૈયારીમાં હતી. તેનાથી સાબિત થયુ કે જો કોઈ પુરુષ પોતાના જીવનસાથી સાથે વધુ સે/ક્સ માણવા માંગે છે, તો તેણે તેના દેખાવ અને શરીરની ભાષા પર ધ્યાન આપવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *