પત્ની ની આ આદતો પતિને બરબાદ કરી નાખે છે, ભૂલ થી પણ પત્નિઓ આવું ખરાબ પગલું ન ભરે.

આપણી સંસ્કૃતિ માં મહિલા ઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. અને તેમના દ્વારા કરવામાં આવેલ દરેક કામ ઘરની સુખ સમૃદ્ધિ અને બરબાદીને ઇફેક્ટ પણ કરે છે. પરંતુ ઘણી વખત એવી ભૂલો વ્યક્તિ થી પણ થઈ જાય છે.તેનું પરિણામ તેને. આખી જિંદગી ભોગવવું પડે છે.

આ ભૂલો સ્ત્રીઓ એ ન કરવી જોઈએ.

-જે પત્ની ના મોઢા માંથી હમેશા કડવી વાતો નીકળે છે અથવા તે હમેશા અન્ય લોકો ને દુઃખી રાખે છે તો તે પતિ માટે ખૂબ જ દુર્ભાગ્ય ની વાત છે.આવી પત્ની ક્યારે પણ પોતાના પતિ માટે ભાગ્યશાળી નથી હોતી.તેના આવવાથી તે ધન અને યશ ને પણ નસ્ટ કરી નાખે છે.તો દરેક સ્ત્રીઓ મોઢા માંથી કંઈપણ વાત કરે તો બીજાને દુઃખ ન લાગે એવી રીતે કરવી.

– જેની પત્ની બ્રહમમુહૂર્તમાં ઉઠતી ન હોય અને મોડે સુધી સૂતી રહે છે તો તેના પતિ ઓનું નસીબ પણ તેમને સાથ આપતું નથી.તે ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતા પ્રવેશ કરતા નથી.એટલે દરેક સ્ત્રીઓ એ વેહલી સવાર માં બ્રહમમુહૂર્તમાં ઉઠી જવું જોઈએ.

– જે ઘરની વ્યક્તિ પોતાની ભૂખ થી વધારે ખાય છે અને હમેશા આખો દિવસ ખાતી જ રહે છે,અને ભોજન ને ખરાબ હાથથી સ્પર્શ કરે છે અથવા ભોજન કરતા પેહલા પૂજા નથી કરતી અને નશો કરે છે તેમની પત્ની નો તેમના માટે દુર્ભાગ્ય છે.અને તે પરિવારમાં ,ઘરમાં હમેશા નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા બની રહે છે.

– જે સ્ત્રીઓ સ્નાન કરવાથી બચતી હોય છે અને જેને ગંદકી પસંદ હોય છે તેના પતિને ક્યારે પણ નસીબનો પૂર્ણ સાથ મળતો નથી.

– જે પત્નિઓ ઘરની સફાઈ નથી રાખતી,ઘરને ગંદુ ખરાબ રાખે છે, તથા ઘરમાં વસ્તુ ઓ અસ્તવ્યસ્ત રાખે છે તે ઘરમાં લક્ષ્મીજી ક્યારે પ્રવેશ નથી કરતી.

– જે પત્ની ઓ દરેક સમયે ઘરમાં લડાઈ ઝગડા કરતી રહે છે તેમના પતિ અને ઘરનું વાતાવરણ શાંતિ પૂર્વક નથી રેહતો.એટલા માટે દરેક પત્ની એ ખાસ ધ્યાન રાખવું આખો દિવસ અને ક્યારે પણ પતિના સાથે અને બીજા ઘરના લોકો છે એમની સાથે ક્યારે પણ લડાઈ ઝગડા ન કરવા.

– જે પત્ની ઓ પોતાના પતિને નફરત કરે છે,તેના પતિનું ભવિષ્ય ક્યારે પણ ઉજ્વળ બની શકતું નથી.

– જે પત્ની ઓ પોતાના બાળકો ને નફરત કરે છે એ તેમનાં પર હમેશા ગુસ્સો કરતી રહે છે, તે ઘરમાં ક્યારે પણ માં લક્ષ્મી વાસ નથી કરતા.

– જે પત્નીઓની કુંડળી માં દોષ હોય છે,તેમના પતિ અને તેમનાં ઘરનું ભવિષ્ય ક્યારે પણ ઉજળું નથી બનતું. તે ઘરમાં હમેશા લડાઈ ઝગડા થતા રહે છે.

Leave a Reply

Your email address will not be published.