જે વ્યક્તિની અંદર આ ત્રણ લક્ષણો હશે તેનું કોઈ કઈ બગાડી નહીં શકે, તે હંમેશા વિજયી બનશે…

ભગવાન શિવ જે દેવોના દેવ મહાદેવ છે,સંસારની દરેક વસ્તુઓ અને કણ કણમાં રહેલા છે. અને તેમનામાં સમગ્ર સૃષ્ટિની અશિશ ઉર્જા સમાયેલી છે. તેમને ભોલેનાથ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે પોતાના ભક્તો માં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખતા. તેમણે પ્રસન્ન કરવા માટે કોઈપણ પ્રકારના રત્ન કે પૂજાપાઠ કરવાની જરૂર નથી અને ન તો કોઈપણ પંચ રત્નો કે પકવાનો ની જરૂર છે. તેમણે તો માત્ર એક પાણીના ટીપા થી પણ પ્રસન્ન કરી શકાય છે.

મહાભારતમાં મહાન વિધુરજી એ પોતાની વિદુરનીતિ ભગવાન શિવની કૃપા પામેલા અમુક એવા વ્યક્તિઓના લક્ષણો વિશે જણાવ્યું છે. મહાભારતનું પાત્ર તમામ કેન્દ્રીય પાત્રનું એક છે. તેમની બુદ્ધિ અને કૌશલ્ય ના તેમને પિતામહ ભીષ્મની હસ્તી- નાપુર ના મંત્રી તરીકે નિમણૂક કર્યા હતા.

વિદુરનીતિ ને એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માણવા માં આવે છે,કારણ કે તે સ્વયં ધર્મરાજ ના અવતાર હતા. એટલા માટે તેમને ભૂતકાળ અને ભવિષ્ય જાણકારી હતી.તે એ પણ જાણતા હતા કે કેવા વ્યક્તિ ધનવાન અને જીવન માં સફળ બને છે.અને ક્યો વ્યક્તિ આજીવન ગરીબ જ રહે છે.સ્વયમ ધર્મરાજ વિધુરજીના રૂપ માં જીવન ને સફળ બનાવવા માટે વિધુર નીતિ ની રચના કરી હતી.

લક્ષણો:-
૧)જે વ્યક્તિ પર મહાદેવ ની કૃપા હોય તે વ્યક્તિ હમેશા સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે. આવો વ્યક્તિ ક્યારે કોઈ પણ પ્રકારનો દેખાડો નથી કરતો. તે ક્યારે પણ બીજા વ્યક્તિ ને નીચો દેખાડવાનો પ્રયત્ન પણ નથી કરતો.
મહાદેવ ની કૃપા પામેલી વ્યક્તિ પશુપ્રેમી હોય છે.ક્યારેય કોઈ પણ માસૂમ જાનવર પ્રત્યે અત્યાચાર નથી કરતો. વિદુરનીતિ માં મહાત્મા વિદુર જણાવે છે જે વ્યક્તિ અઢળક સંપત્તિ જ્ઞાન આ બધું મેળવી લીધા પછી પણ અહંકાર નથી કરતો અને હંમેશા બધા સાથે વિનમ્રતાથી વર્તન કરે છે. આવા વ્યક્તિ પર મહાદેવની કૃપા હંમેશા બનેલી હોય છે.

૨)જેવી રીતે વૃક્ષો પણ ફળો આવવા થી જુકી જાય છે પાણીથી ભરેલા વાદળો આકાશમાંથી પૃથ્વી પર નીચે આવે છે અને વરસવા લાગે છે તેવી જ રીતે ભગવાન શિવની કૃપા મેળવી વ્યક્તિ પોતાને ગમે તેટલી સુખ-સમૃદ્ધિ મળે છતાં પણ ક્યારે અભિમાન નથી કરતા. હંમેશા પરોપકારની ભાવનાથી પોતાનું કર્મ કરતા રહે છે.

૩) જે વ્યક્તિ દુર્લભ વસ્તુ અને પામવાની ઈચ્છા નથી રાખતા નાશ વત વસ્તુઓના વિશેષ સોખ નથી કરતા તેમજ જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તેવા સમયે ગભરાતા નથી અને અડીખમ રહીને કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે એવા વ્યક્તિને ભવાયા દેવની કૃપા બનેલી હોય છે.

Leave a Reply

Your email address will not be published.