કાગબાપુ ની આગમવાણી મુજબ અમદાવાદમાં 2021 માં આવું થશે.

કાગબાપુ એ તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ એટલે કે મચાદર ખાતે થયો હતો. તેઓ ચારણ હતા. કહેવાય છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી બિરાજે છે. તેમણે પણ ચારણી ભાષાના માધ્યમથી દલિત શોષિત પીડિત ના દર્દને વાચા આપી હતી. તેમણે માત્ર પાંચ ધોરણ સુધીનો જ શિક્ષણ મેળવ્યું હતું. પછી તેઓ પોતાના કૌટુંબીક વ્યવસાય ખેતીમાં જોડાયા હતા.

જ્ઞાન ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળ નારા આ કવિએ પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ત્યાંથી મારા કાગવાણી માં નો પ્રયત્ન કર્યો હતો. આઠ ભાગો આવેલા છે જેમાં ભજનો રામાયણ મહા પ્રસંગો અને ગાંધીજીની દક્ષિણ યાત્રા તથા વિનોબા ભાવેના ભૂતાન આંદોલન પર આધારિત ગીતો છે.

તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખી. ૧૯૬૨માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. 25 નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી.

તેમણે જણાવ્યું હતું કે એવા લોકોને પોતાના મિત્રો ક્યારેય ન બનાવશો જે લોકો દે પોતાના પર દેવું હોવા છતાં અનોખા મોજશોખ કરતાં હોય છે. જેની પાસેથી પૈસા ઉધાર લીધા હોય એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહીં. ખાસ મિત્ર પાસેથી સલાહ વિના અને તેની જ ખાનગી માહિતી એ બહાર લાલ વ્યક્તિ સાથે પણ કેમ રે મિત્રતા કરશો નહિ.

ભૂખ લાગવી એ સામાન્ય વાત છે એક વાર પેટ ભરીને જમી લીધા પછી પછી પણ ખાવું એ વિકૃતિ છે. અને જે પોતે ભૂખ્યા રહીને બીજાને પેટભર ખવડાવે છે એ સંસ્કૃતિ છે. તમે તેમને ત્રીજી વાત એવી કઈ છે કે વિદ્યાર્થીઓને ભણવામાં, ખેડૂત અને ખેતી કરવામાં, અને સ્ત્રીએ ઘી બનાવવા મુક્યો હોય એમા અને યુવાનીની સાચ વાણીમાં ક્યારે પણ આળસ ન કરવી જોઈએ.

થાકેલા વ્યક્તિને ટૂંકો રસ્તો પણ લાંબો લાગે છે. ઊંઘ ન આવતી હોય એ વ્યક્તિને રાત પણ લાંબી લાગે છે. વગર મહેનતે મને ધનવાન, થોડા પાણી વાળી નાની નદી અને આકાશમાં ઊંચે ઊડતું પાંદડું પોતાની જાતને મહાન સમજે છે. ખરેખર તે મહલ હોતા નથી.

નથ નાખવાથી બળદ કાબુમાં આવે, અંકુશ રાખવા થી હાથી કાબુમાં આવે નમ્રતાથી વાત કરવામાં આખું વિશ્વ કાબુ થાય છે. બુદ્ધિમાન અને વિદ્વાનો ને કાબુ કરવા માટે આપણે વિનયપૂર્વક વાત કરવી પડે છે. જો આપણે વિનયપૂર્વક વાત નથી કરતા તો તેઓ કાબુમાં આવતા નથી.

સજ્જન વ્યક્તિ સૂપડા જેવા હોય છે સારી વસ્તુને પોતાની પાસે રાખે છે અને ખરાબ વસ્તુ ને બહાર ઝાટકી નાખે છે. જ્યારે દુર્જન વ્યક્તિ ચારણી જેવો હોય છે. ન રાખવાની વસ્તુ રાખી અને જે કામની વસ્તુ હોય તેને ત્યજી દે છે.

પગી પારેખ કવિ રાગી શૂરવીર દાતા ચેતનના અને કૃતઘ્ની સર્વે સંસ્કારો સાથે જન્મે છે. તમને કશું શીખવું પડતું નથી. ખેતર ખરાબ થાય ત્યારે ખાર આવે લોખંડ ખરાબ થાય ત્યારે ક્ષાર આવે અને બુદ્ધિ ખરાબ થાય ત્યારે વ્યક્તિ રાવણ થાય છે.

વ્યક્તિ ત્યારે બહુ દુઃખી થાય છે જ્યારે તેનો પાડોશી લડાયક હોય. ગર્લ્સ વાળું ખેતર પણ વ્યક્તિના દુઃખનું એક કારણ છે. એક ઘરમાં કોઈ વિધવા સ્ત્રીને જોવી પણ વ્યક્તિના દુઃખનું કારણ હોઇ શકે છે. જીવનમાં સૌથી મુશ્કેલ કામ વચન નિભાવવા. સાચી દોસ્તી નિભાવી જૂથમાં હાલનો માનવી અને દુશ્મનો ને માફ કરી દેવા. અને ડરનો સામનો કરવો એ જીવનનું સૌથી મુશ્કેલ કામ છે.

વધારે તારાઓથી ચંદ્ર છુપાય જતો નથી વધારે એવા વાદળ આવે તો પણ સુરજ પણ છુપાઈ જતો નથી. એકબીજાની સામે જોવું નહીં તો પણ પ્રેમ છૂપાતો નથી. એવી જ રીતે કપાળે ગમે એટલી રાહ લગાવી હોય તો આપણ ભાગ્ય બદલાતું નથી.

જ્યારે બાળક માતાના ઉદરમાં હોય છે ત્યારે તેને જીવવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી. પણ આ વિશ્વમાં વ્યક્તિને જીવન પ્રસાર કરવા ખોરાક માટે કપડા માટે અને ઈજ્જત કમાવવા માટે બહુ જ મહેનત કરવી પડતી હોય છે.

ફળ વિનાના વૃક્ષ પર પક્ષીઓ આવતા નથી સેવકની જેમને પણ કદર નથી હતી તે સેવક તેમને છોડી દે છે. તે જ રીતે વૃદ્ધ થયેલ આ વ્યક્તિનો કુટુંબી જાન ત્યાગ કરે છે.

Leave a Reply

Your email address will not be published.