આ રીતે થશે કલયુગ નો અંત..

કળિયુગના પાપો એ બધા જ ધર્મોને ગ્રઃસ્થ કરી દીધા છે આધ્યાત્મિક ગ્રંથ લુપ્ત થઇ રહ્યા છે. અને દંભી ઓએ પોતાની બુદ્ધિથી કલ્પના કરી ને ઘણા બધા પંથો પ્રગટ કરી દીધા છે. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત ના ઉત્તર કાંડમાં કાંગ ભૂષણ જી નો પૂર્વજન્મ અને કાલી મહિમાનું વર્ણન ઉલ્લેખ કરે છે.

હજારો વર્ષ પૂર્વે શ્રીમદ્ ભગવદ્ ગીતા માં સુખદેવજી એ મારી કાયદાથી અને વિસ્તારથી કળિયુગનું વર્ણન કર્યું છે. તે આપણી આંખો ખોલવા માટે પૂરતો છે. આજે બધી જ બાજુ એ જ વરણા અનુસારે ઘટનાઓ બની રહી છે. આગળ પણ જે લખ્યું છે એવું જ થશે એવું પ્રતીત થાય છે.

કળિયુગ એટલે કે કાળો યુગ ઘમંડ અને ઝગડવાનો યુગ. આ યુગમાં બધાના મનમાં અસંતોષ હોય બધા જ માનસિક રૂપે દુઃખી હોય. એ યુગ એટલે જ કળિયુગ. આ યુગમાં ધર્મ નો ચોથો ભાગ બચ્યો છે. કળિયુગનો આરંભ એકત્રીસો બે માં ઈસુ પૂર્વમાં થયો હતો. ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણમાં કળિયુગના અંત નું વર્ણન જોવા મળે છે. કળિયુગમાં ભગવાન કલ્કિ અવતાર થશે. જે પાપીઓનો સંહાર કરી ફરીથી સતયુગ ની સ્થાપના કરશે. ક્યારે થશે .

કળિયુગ નો અંત એકત્રીસ સો બે ઈસુ પૂર્વ સમયે પાંચ ગ્રહો મંગળ બુધ શુક્ર બ્રહસ્પતિ અને શનિ મેષ રાશિ વખતે ઝીરો ડિગ્રી થઈ ગયા હતા. ત્યારે જ કળિયુગનો પ્રારંભ થયો અત્યારે કળિયુગનો પ્રથમ ચરણ ચાલુ છે. આપણને પુરાણોમાં કળિયુગ ની અવધિ અને તે સમાપ્ત કેવી રીતે થશે તેનો વિસ્તારથી વર્ણન કરેલું છે.

કળિયુગની આવતી બારસો દિવ્ય વર્ષ બતાવે છે. મનુષ્યનો એક મહિનો પિતરોની એક દિવસ રાત બરાબર થાય છે, આ બાજુ જો મનુષ્ય નું એક વર્ષ દેવતા ના એક દિવસ રાત બરાબર થાય છે અને મનુષ્યને 30 વર્ષ દેવતાના ફક્ત એક મહિના બરાબર થાય છે. કળિયુગ ની અવધિ બારસો દિવ્ય વર્ષ સુધી બતાવેલી છે.

આ હિસાબ ના આધારે કળિયુગ નો કાળ ૪ લાખ 32 હજાર વર્ષ સુધી ચાલશે. તેના આધારે કહીએ તો ૩૧૦૨+૨૦૧૬-૫૧૧૮ વર્ષ વીતી ગયા છે અને 400026 2882 હજુ બાકી છે. મનુષ્યના 800000 64000 વર્ષ એટલે દેવતાઓના 24 દિવ્ય વર્ષ અર્થાત્ એક દ્વાપરયુગ ની સમાન છે. બીજી બાજુ ત્રેતાયુગ ૩૬૦૦ સમાન છે. જેમાં મનુષ્યના 1200000 96, 000 વર્ષ આવે છે. કળિયુગ બાકી બધા યુવકો કરતા નાનો છે.

કળિયુગના અંત સુધીમાં શરૂ થશે? સૌથી પહેલાં તો એ થશે મનુષ્યનું સરેરાશ આયુષ્ય 20 વર્ષ થઈ જશે પાંચ વર્ષની નાની ઉંમરમાં જ સ્ત્રી ગર્ભવતી થશે. સોળ વરસનો મનુષ્ય વૃદ્ધ થઈ જશે. અને ૨૦ વર્ષની નાની ઉંમરે મૃત્યુ પ્રાપ્ત થશે. બ્રહ્મવૈવર્ત પુણમાં એવું બતાવેલું છે.

કળિયુગમાં એક એવો પણ સમય આવશે જેને મનુષ્ય ની ઉંમર ખૂબ જ ઓછી થઈ જશે. યુવા અવસ્થા સમાપ્ત થઈ જશે. કલીના પ્રભાવથી પ્રાણીઓના શરીર નાના થતા જશે. શરીર જલ્દી અને રોગ ગ્રસ્ત થવા લાગશે. જે સમય ભગવાન કલ્કિ ધરતી ઉપર આવતા રીત થશે તે સમય મનુષ્યની પર રમાયો ફક્ત 20 અથવા 30 વર્ષની હશે.

જ્યારે કલકીઅવતાર આવશે ત્યારે ચારે વર્ણના લોકો એક સમાન થઈ જશે ગૌમાતા પણ બકરીઓની જેમ નાની થઈ જશે ઓછું દૂધ આપવાવાળી થઈ જશે. એ સમય મનુષ્ય શું ખાશે યુગ ના અંતમા સંસારની દશા એવી થશે કે જમીનમાં નહીં ઉગે લોકો માછલી અને માસ ખાય છે અને ઘેટા બકરા નો દૂધ પિશે.

સુખદેવજી પરીક્ષિત જેને કહે છે જ્યાં જ્યાં ઘોર કળિયુગ આવતો રહે છે ત્યાં ત્યાં ઉત્તમ ધર્મ સત્ય પવિત્રતા ક્ષમતા દયા આયુ બાળ અનેક સ્મરણશક્તિ વિલુપ્ત થતી જશે. ક્યારે આવશે મહાપ્રલય ઘણા વર્ષો સુધી જમીન સૂકી રહેવાના કારણે કળિયુગના અંતિમ સમયે ખૂબ જ મુશળધાર વરસાદ વરસ છે જેનાથી ચારે બાજુ પાણી જ પાણી થઇ જશે. સમસ્ત પૃથ્વી ઉપર જળ હશે તેની સાથે એક સાથે જ બાર સૂર્ય ઉદય થશે.

તેના તેજથી આ પૃથ્વી સુકાઈ જશે કળિયુગના અંત માં ભયંકર તોફાન અને ભૂકંપ આવશે. લોકો મકાનોમાં પણ નહીં રહી શકે લોકો ખાડા ખોદીને રહેતા હશે મહાભારતમાં કળિયુગના પ્રલયને લઈને ઉલ્લેખ છે અને તેમાં કહેવાય છે કે કળિયુગ નો અંત જળ થી નથી રંતુ પૃથ્વીના ગરમીના લીધે થશે.

Leave a Reply

Your email address will not be published.