કરોડો લોકોમાં અમુક જ વ્યક્તિને ભગવાન આ સંકેત આપે છે.

માણસ જ્યારે આ પૃથ્વી પર જન્મે છે ત્યારે તેના જન્મ ની સામે તેનું ભાગ્ય પણ લખવામાં આવે છે. તમે લોકો ના મોઢે થી સાંભળ્યું હસે કે જેનું ભાગ્ય સારું હોય છે તેને લક્ષ્મી જી મળે છે.પરંતુ ઘણા એવા લોકો છે જેવો પોતાની મેહનત થી માં લક્ષ્મી ને પોતાની પાસે લાવા માં સફળ થાય છે.

જ્યોતિશાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્ર મુજબ આપના જીવન માં આવી ઘણી બધી ઘટનાઓ બને છે જે શુકન અને અપશુકન નો સંકેત આપે છે. અને તમે તમારા સ્વપ્નમાં ઘણી વસ્તુ જોઈએ છે જેથી તમને જે તે સંકેત આપે છે.

આજકાલ સમયમાં જોઈએ તો દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે.પરંતુ ઘણા ઓછા લોકો હોય છે, જેમના સપના પુરા થાય છે જો કે દુનિયા માં દરેક વ્યક્તિ તો ધનિક નહિ બની શકે પરંતુ કેટલીક વાર ધનની દેવી માં લક્ષ્મી તમારી પાસે આવતા પેહલા કેટલાક સંકેતો સપના ના રૂપ માં આપે છે. અને આ સંકેતો કેટલીક વાર સાચા પડે છે.

સપના માં મુકુટ નું દેખાવું – જો કોઈ વ્યક્તિ ના સપના માં મુકુટ જોવે છે તો તે શુભ સંકેત માનવા માં આવે છે. આનાથી માતા લક્ષ્મીજી હંમેશા તમારા ઘરમાં રહે છે. અને જો તમે પણ સપનામાં આવા સંકેતો જુઓ છો તો તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની તંગી નહીં થાય.

કૂતરો- જો તમે કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો મોહ માં કઈ ખાવાનું કે રોટલી લાવતો નજરે પડે તો આ સૂચવે છે કે તમને ક્યાંકથી ધનલાભ થવાનો છે.

ઘુવડ- બધા જ જાણો છો કે ધનની દેવી લક્ષ્મીજીનું વાહન એક ઘુવડ છે, આવી સ્થિતિમાં જો તમે તમારી આસપાસ કોઈ ઘુવડ જોશો તમારે સમજી લેવું જોઈએ કેદ અને માતા દેવી લક્ષ્મી તમારા ઉપર ખુશ છે. અને ખૂબ જ જલ્દી તમને તેમની કૃપા પ્રાપ્ત થશે.

એવું માનવામાં આવે છે કે જો તમે દીપાવલીમાં ઘુવડ નજરે પડે છે તો તમે જલ્દી ધનિક બની શકો છો. ઘણા લોકો ગોવાળ ને જોઈ ડરી જતા હોય છે ગોવર એક ઝાડ ઉપર બેઠો હોય છે એમની આંખો દેવી ધરાવનારી હોય છે જેનાથી બધા જ લોકો એવું કહે છે.ઘુવડ ની આંખો સામે આપણે ન જોવું જોઈએ પરંતુ મા લક્ષ્મી આ વાહન છે.

શેરડી-જો તમે વહેલી સવારે શેરડી જોવા મળે છે તે ખૂબ સારો સંકેત માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે તમારા સપનામાં શેરડી જોશો તો તમારું ભાગ્ય ખૂબ જ ઝડપી બદલી નાખશે.

શંખ -શંખે ઘરના મંદિરમાં જોવા મળે છે. શંખને ખૂબ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવ્યું કે ધનની દેવી લક્ષ્મી શંખ નો અવાજ ખૂબ જ પ્રિય છે. જો ક્યાંકથી સંત નો અવાજ સંભળાય છે તો તમને ધન પ્રાપ્ત થવાની સંભાવના છે.

સાવરણી-જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જાવ છો અને સવારે કોઈ તમને સાવરણી કરતા જોવા મળે છે તો આ સૂચવે છે ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા ઉપર કૃપાદ્રષ્ટિ કરવાના છે.

Leave a Reply

Your email address will not be published.