કેટલાક રાજ્યો દારૂમાંથી આ રીતે કમાણી કરે છે જાણો કઇ રીતે.

0
55

આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર દારૂમાંથી વધારે આવક સરકારને મળે છે. તેથી સરકાર લોકડાઉનલોડ ના સમયગાળા માં કઈ રીતે આવક આવે તેના મારે ખાસ વિચાર કરી અને દારૂનું વેચાણ શરૂ કરાવવામાં આવ્યું. દેશમાં લોકડાઉનને કારણે બધું બંધ છે. પરંતુ ત્રીજા લોકડાઉનમાં સરકારે દારૂ વેચવાનું શરૂ કર્યું છે. લોકડાઉનમાં દારૂના વેચાણમાં કેમ છૂટ મળી? આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સરકાર દારૂ વેચવાનું એટલું મહત્વનું કેમ છે? ખરેખર, આ પાછળનું કારણ રાજ્યોની કમાણી સાથે સંબંધિત છે.સરકારોને આ સમયે સૌથી વધુ કમાણીની જરૂરછે.પરંતુ રાજ્યો દારૂમાંથી કેવી રીતે કમાયછે?

આપણે જાણીએ છે કે આપણા દેશની આર્થિક પરિસ્થિતિને લઈને, લોકડાઉનને કારણે, આખા દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. આને કારણે કેન્દ્ર અને રાજ્યોને આવકનું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં મહેસૂલની દ્રષ્ટિએ રાજ્યો માટે દારૂના વેચાણને મંજૂરી આપવાનું સારું પગલું છે. કોઈપણ રાજ્ય માટે દારૂનું વેચાણ ખૂબ જ મહત્વપૂર્ણ અને આવકનું મોટું સ્રોત છે. તેનાથી આપણા દેશને થોડી સહાય મળે અને સરકારના આવકમાં વધારો થાય.

રાજ્યો સામાન્ય રીતે દારૂના ઉત્પાદન અને વેચાણ પર એક્સાઈઝ ડ્યૂટી લગાવતા હોય છે. પરંતુ તમિળનાડુ જેવા રાજ્યો એક્સાઈઝ ડ્યુટી ઉપરાંત વેટ પણ વસૂલ કરે છે. આયાત કરાયેલ વિદેશી દારૂ ઘણા રાજ્યોમાં વિશેષ ફી, પરિવહન ફી અને લેબલ-બ્રાન્ડ નોંધણી ખર્ચ પણ લેવામાં આવે છે. તેથી પોતાના રાજ્યની આવકમાં વધારો થઇ શકે.

અત્યારે દારૂ એક જ સ્ત્રોત છે જેમાંથી સરકારને વધારે પૈસા મળી શકે તેથી વેચાણ વેરો જે હવે જીએસટી છે પછી પણ રાજ્યોની આવકનો સૌથી મોટો સ્રોત દારૂ પર એક્સાઈઝ ડ્યુટી છે. તેથી રાજ્યો દારૂને જીએસટીના દાયરાથી દૂર રાખવા માગે છે. રાજ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here