શ્રીકૃષ્ણ કહે છે કે ઘરની આ પાંચ ચીજો બીજાને આપવાથી ઘરમાં દરિદ્રતા આવે છે, સાંજના સમયે ભૂલથી પણ ન આપતા.

ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવ્યું છે ગીતા મારે કોઈને ક્યારે પણ ભૂલથી પણ પ્લાસ્ટિક ની વસ્તુ દાનમાં ન આપવી જોઈએ. કારણ કે આ દાન ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મી ક્યારે ટકતી નથી.પ્લાસ્ટિક દાન કરવાથી નોકરી અને સાથે સાથે ધંધામાં નુકસાન અને મુશ્કેલીઓ પણ સહન કરવી પડેપ્લાસ્ટિક દાન કરવાથી નોકરી અને સાથે સાથે ધંધામાં નુકસાન અને મુશ્કેલીઓ પણ સહન કરવી પડે છે.

સામાન્ય રીતે સૌના ઘરમાં સાવરણી તો જોવા મળે છે. કારણકે આપણા દરેક લોકોના ઘરમાં સાફ-સફાઈ માટે સાવરણી જરૂર રાખે છે. તેનું મહત્વ પણ વાસ્તુ સાથે જોડાયેલું છે. અને એ સાથે ખાસ બાબત એ માનવામાં આવે છે કે સાવરણીને ભૂલથી પણ કોઈને દાનમાં ન આપવી જોઈએ. અને આ દાન કરવાથી મા લક્ષ્મી ક્યારે તેમની કૃપા તમારા ઉપર નથી વરસાવતી. અમે તમારા થી ક્રોધિત થઈને ઘરમાંથી ચાલ્યા જાય છે.

અન્નનું દાન એ મહાદાન છે પરંતુ તમારે કોઈ જુનો કે ખરાબ વાસી વાપરેલો તેલ ભૂલ થી પણ દાનમાં ન આપવો જોઈએ. દાંત અને અન્નુ કરો છો તે વાસી ન હોવું જોઈએ. તેથી શનિદેવ ક્રોધિત થાય છે તેવું માનવામાં આવે છે.

સ્ટીલના વાસણો નું દાન ન કરવું જોઈએ. હસીના વાસણનું દાન કરવાથી તમારું ભાગ્ય દૂર ભાગ્યમાં બદલાઈ જાય છે. સારા હસતા રમતા ઘરમાં પણ કંકાસ ફેલાઈ જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ પાંચ તમારા ઘરમાં રહેલ વસ્તુઓ છે જો તમે કોઈને પણ દાન આપશો તો તેનાથી તમારા ઘરમાં ભયંકર ગરીબી આવશે.

દાનમાં કોઈ માંગવામાં આવે છે તારે તમે કોઈ જુના કપડા આપો છો જ્યારે પણ તમારા પહેરેલ જુના કપડા બીજા લોકોને ન આપવા જોઈએ. કારણ કે તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશુભ છે. નવા કપડા આપી અથવા ખરીદીને તમે ગરીબને આપી શકો છો.

Leave a Reply

Your email address will not be published.