પતિ પોતાની ભાભી સાથે બેડરૂમમાં રંગ-રેલિયા મનાવી રહ્યો તો અને પત્ની આવી ગઇ અને…

લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે. જો કે વહુએ પહેલા તો આ વાત સાચી માની નહોતી. જ્યારે દોઢ વર્ષ બાદ પત્નીએ પતિ અને જેઠાણીને- બેડરૂમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ પર સાથે જોઇ ગઇ હતી. જેથી તેણે હોબા-ળો કર્યો હતો. પોતાના જેઠને પણ ફરિયાદ કરી હતી. જો કે જેઠે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધુ જ સહન કરવું પડશે.

અમદાવાદ : લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે. જો કે વહુએ પહેલા તો આ વાત સાચી માની નહોતી. જ્યા-રે દોઢ વર્ષ બાદ પત્નીએ -પતિ અને જેઠાણીને બેડરૂમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ પર સાથે જોઇ ગઇ હતી-. જેથી તેણે હોબાળો કર્યો હતો. પોતાના જેઠને પણ ફરિયાદ કરી હતી. જો કે જેઠે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધુ જ સહન કરવું પડશે.

ચાંદખેડામાં રહેતી એક મહિલાના લગ્ન મધ્યપ્રદેશમાં રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રા-મ મોહન, જેઠાણી સ્નેહલતા સાસુ રામબેટી અને ભાણિયા મોહિત સાથે રહેતા હતા. લગ્નના બીજા જ દિવ-સે સાસુએ કહ્યું કે, તારા પતિને જેઠાણી સાથે આડા સંબંધો છે.

લગ્નના દોઢ વર્ષ બાદ એક દિવ સપનાએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં એક જ પલંગ પર કઢંગી હાલતમાં જોતા તેના પગ તળેથી જમીન સરકી કઇ હતી. મહિલાએ આખરે પતિ અને જેઠાણી -સાથે ઝગડો કર્યો હતો. જેઠને પણ ફરિયાદ કરતા જેઠે કહ્યું કે, આ ઘરમાં -આમ જ ચાલશે. વહુને પરેશાન કરવાનું ચાલુ કરતા આખરે તે પોતાનાં પિયર જતી રહી હતી. અહીં તેણે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ- કરાવી હતી. જેમા પોતાના પતિ, જેઠ, જેઠાણી અને સસરા સામે કેસ દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.