શારીરિક સંબંધ બાંધવો ખુબજ ફાયદાકારક છે તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો..

  • by

શું તમે જાણો છો કે ડોક્ટર્સ દરરોજ સે,ક્સ કરવાની સલાહ કેમ આપે છે. તેનું કારણ છે કે સેક્સથી થનારી ફાયદા. દરરોજ સે,ક્સ કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. જેમાં એક છે મહિલાઓ અને પુરૂષોના શરીરમાં થનારા હોર્મોનલ ફેરફાર, જે બંને માટે ફાયદાકારક સાબિત થાય છે. હાલમાં જ પિટ્સબર્ગ યુનિવર્સિટી અને નોર્થ કોરોલાઈન યુનિવર્સિટીના એક રિસર્ચર્સે આ જાણકારી આપી છે.

સે,ક્સ કર્યાં બાદ શરીરમાં ઓક્સિટોસીન હોર્મોન્સનું લેવલ વધે છે. જેનાથી સંબંધો મજબુત બને છે. અને એક બીજા પ્રત્યે વિશ્વાસ વધે છે. આ હોર્મોનને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે.આ ઉપરાંત આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સે,ક્સ કરવાથી બ્લડપ્રેશર નોર્મલ રહે છે. અને તણાવમાં ઘટાડો થાય છે.

વિલિક્સ યુનિવર્સિટીના સાઈન્ટીસ્ટના જણાવ્યાં પ્રમાણે સપ્તાહમાં એક કે બે વખત સે,ક્સ કરવાથી ઈમ્યુનોગ્લોબિન નામના એંટીબોડીનું લેવલ શરીરમાં વધે છે અને તેની મદદથી શરદી જેવા ઈન્ફેક્શન નથી થતું. કારણ કે સે,ક્સ બાદ બનનારા આ એંટીબોડીથી શરદી જેવી ઈન્ફેક્શનને રોકવામાં મદદ મળે છે.

તે સિવાય એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, નિયમીત સે,ક્સ કરવાથી તમે ભાવનાત્મક રૂપે મજબુત થાવ છો.તેની સાથે સાથે સે,ક્સ કર્યાં બાદ શરીરમાં બનનારા લવ હોર્મોન્સથી મોટાપા ઓછું કરવામાં પણ મદદ મળે છે. કારણ કે, એક વખત સે,ક્સ કર્યાં બાદ તમારા શરીમાં 85-90 કેલેરીઝ બર્ન થાય છે.

તે માટે રિસર્ચરોનું માનવું છે કે, સે,ક્સ સંબંધ બનાવવા શારિરીક અને માનસિક બંને રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સેક્સમાં કેટલાક ફાયદાઓમાંથી એક એ પણ છે કે તેનાથી ઓક્સિટોસીન હોર્મોન ઘટે છે. તો ઈંડ્રોફિન હોર્મોનમાં વધારો થાય છે. જેનાથી માથાનો દુઃખાવો, સાંધાના દુઃખાવામાં પણ રાહત મળે છે. તેની સાથે સાથે સે,ક્સ કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરનું જોખમ પણ ઓછું થાય છે.

Leave a Reply

Your email address will not be published.