રોજ સવારે આટલું કરો તમારા નાના ધંધા કરોડો રૂપિયાની કમાણી કરશે.

ભગવાને ન ઈચ્છું હોય તો પરાણે તમને મદદ કરવી પડે. શાસ્ત્ર નો અભિપ્રાય છે. ભાગ્ય માં ઓછું હોય ને તો ભગવાન મજબૂર થઈ જાય તમને આપવા માટે. તમારાથી કોઈ નાનો માણસ પ્રામાણિકતાથી કામ કરે છે તો તમે તેને આપવા માટે મજબૂર થઈ જાવ છો કે નહીં? કે આ વખતે તેનો પગાર વધારો કરી દઈએ.

ભગવાનમાં પણ ભાવના હોય છે. કે આ માણસના નસીબમાં ઓછું ધન છે પણ તે પુરુષાર્થ કરે છે પ્રામાણિક પુરુષાર્થ કરે છે કોઈનું ખોટું લેતો નથી થોડુંક દુઃખ થોડુંક સહન કરવું પડે છે તોપણ ખાનદાની છોડતો નથી ચલ હું આપું. એકવાર ભગવાનને થઈ જાય કે ચલ હું આપું તો તેના ઘર માં સમાશે નહીં,.

કોકના ખિસ્સામાં હાથ નાખ્યા કરતા ભગવાનને મજબૂર કરી ના દઈએ આપવા માટે, આપણે કોઈના ખિસ્સામાં હાથ નાખે તો કેટલું આવે મુઠ્ઠી જેટલું આવે અને જ્યારે ભગવાનને કહીએ ત્યારે કેટલું આવે, ધોધ વરસાવી દે.

એવી રીતે પ્રામાણિક નૈતિકતા રાખે ભગવાન પણ મજબૂર થઇ જાય આપવા માટે, એમને એમ થાય કે આને આપુ.પ્રમુખસ્વામી મહારાજ કોઈ પાસે કોઈ દિવસ રૂપિયા માંગવા નથી ગયા. આટલી મોટી સંસ્થા ઊભી કરવી એટલે અને આટલી મોટી સંસ્થા નું વહીવટી તંત્ર ચલાવો એટલે, કચ્છના ભૂકંપ માં 500 ઘર બંધાયાં આપ્યા.

ખોટું કર્યું હોય ને તો રાતે ઊંઘ ન આવે ખોટું ન કર્યું હોય તેને 15 સેકન્ડમાં ઊંઘ આવી જાય, ઊંઘની ગોળીઓ કોને લેવી પડે ખોટું કર્યું હોય અને ટેન્શન રાખ્યું હોય તેને, મને તમે એકવાર ખોટું બોલો એટલે ઢાંકવા માટે તમે 10 ખોટું બોલવું પડે.

તનાવ ન આવે તે માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સરસ વાત લખી છે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કર્માણિ શ્રી વધિકા લક્ષ્મી કર્મે શું કદાચ ના ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારું કામ તું તારું કર્તવ્ય બરોબર નિભાવ પરિણામ હું નક્કી કરીશ. ઘણી વખત તમે ખૂબ મહેનત કરી હોય સારું આયોજન કર્યું હોય છતાં ધાર્યું પરિણામ ન આવે.

ઘણી વખત તમારી મહેનત ઓછી હોય તૈયારી પણ ઓછી કરી હોય ઓપણ ધર્યા બાદ નો ધંધો મળી જાય છે. તો આ બે વાત તમે ક્યારે શાંતિથી વિચારી છે? કોક વખત મારી બધી તૈયારી વધારે હોય છે, ત્યારે આવું થાય છે અને કોક તૈયારી ઓછી હોય છે તોય સરસ ધંધો થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.