સ્ત્રી ને માસિક આવ્યા બાદ કેટલા દિવસે સમાગમ કરવો યોગ્ય ગણાય છે?

આજે આપણે જાણીશું કે સ્ત્રીઓને માસિક આવ્યા બાદ કેટલા દિવસ પછી સમાગમ કરવો યોગ્ય છે
મિત્રો માસિક સ્ત્રાવ ના દિવસોમાં પણ પતિ અને પત્ની ને વાંધો ન હોય તો જાતીય સંબંધ રાખી શકાય છે. મેડિકલી રીતે કોઈ વાંધો નથી. પરંતુ માસિક ના સમયે ચેપ લાગવાની શક્યતા વધુ છે.

જેથી શક્ય હોય તો આ સમયે જાતીય સંબંધથી દૂર રહેવું જોઈએ અથવા તો નિરોધનો ઉપયોગ કરવો જોઈએ બાળક રાખવા માટે સામાન્ય રીતે માસિક ના બારમા દિવસ થી અઢારમાં દિવસ સુધી દરરોજ સબંધ રાખવો જોઈએ આ દિવસમાં સ્ત્રી બીજ છૂટું પડતું હોય છે.

આ સ્ત્રીબીજ અને શુક્રાણુનુ ના મિલન થાય તો ગર્ભ રહે છે બાકીના દિવસોને રિલેટિવલી સેફ સમય ગણી શકાય છે. એટલે કે બાકીના દિવસોમાં ગર્ભ રહેવાની શક્યતા ઓ પ્રમાણ માં નહીવત છે.

સ્ત્રીને પ્રાઇવેટ જગ્યાએ કેટલા દ્વાર હોય છે?

સ્ત્રીને પ્રાઇવેટ જગ્યા એટલે કે જાતીય સ્થળ બેજુ દ્વાર હોય છે સૌથી ઉપર આવેલા દ્વાર ને મૂત્રાશય કહેવામાં આવે છે આ દ્વાર ખૂબ જ નાનું હોય છે જેની અંદર ટચલી આંગળીનો પ્રવેશ પણ શક્ય નથી આ દ્વાર વડે માત્ર મૂત્રનું ઉત્સર્જન થાય છે.

આ દ્વારની સહેજ નીચે આવેલા દ્વારને યોનિમાર્ગ કહેવાય છે આ એક જગ્યા છે કે જેયાથી માસિક વખતે માસિક સ્ત્રાવ થાય છે અને બાળકના જન્મ સમયે બાળક પણ અહીંથી જ બહાર આવે છે આ દ્વાર ઈલાસ્ટિક રબરબેન્ડ જેવું જ છે.

સમાગમ વખતે ઇન્દ્રિય ની સાઈઝ જેટલું અને બાળકના જન્મ વખત બાળક ના માથા જેટલું પહોળું થઈ શકે છે. આ દ્વાર અંદર થી ગર્ભાશય સાથે જોડાયેલું હોય છે અને સામાન્ય રીતે યોનિમુખ અને ગર્ભાશય વચ્ચે નો યોનિમાર્ગ આશરે 6 ઈંચ ની લંબાઈ ધરાવતું હોય છે

Leave a Reply

Your email address will not be published.