પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારી સગાઇ થઇ ચૂકી છે. સગાઇ બાદ મેં અને મારા મંગેતરે સે,ક્સ વિશે વાતો કરવાની શરૂ કરી હતી. તે મને તે વિશે બધું સમજાવતો હતો. તેણે મને પોર્ન ક્લિપ્સ પણ મોકલેલી છે, જેથી મને સમગ્ર વસ્તુ વિશે ખ્યાલ આવે. મને તેની સાથે આ પ્રકારની વાતો કરવી ગમે છે. અમે જ્યારે મળીએ ત્યારે તે મને હગ કરે છે. અમે ફોરપ્લે પણ કરીએ છીએ પણ હજી સે,ક્સ નથી કર્યું. થોડા સમય પહેલાં તેણે મને કહ્યું હતું કે તે સે,ક્સ માં અલગ અલગ પોઝિશન અને અલગ અલગ રીત પણ ટ્રાય કરવા માંગે છે.
જ્યારે પણ અમારાં લગ્ન થાય ત્યારે તે આ બધું જ કરવાની ઇચ્છા ધરાવે છે. આ માટે તે મને જિમ જોઇન કરવાનું કહે છે, કસરત કરવાનું કહે છે, જેથી મારું બોડી ફ્લેક્સિબલ બને. મને આ વાતથી કોઇ તકલીફ નથી. પણ થોડા સમય પહેલાં તેણે મને એક ક્લિપ મોકલી હતી, જેમાં છોકરીના હાથ બંધાયેલા હોય છે, અને એ જ પોઝિશનમાં છોકરો સે,ક્સ કરે છે.
મને આ ક્લિપ જોઇને થોડો ડર લાગ્યો હતો. મેં તેને પૂછયું હતું કે શું તે મારી સાથે પણ એ રીતે સે,ક્સ કરવા માંગે છે? તો તેણે મને કહ્યું કે હા, તેની ઇચ્છા છે, તેણે મને સમજાવ્યું કે તેનાથી કોઇ તકલીફ નહીં થાય અને મને મજા આવશે. જો મારી ઇચ્છા હશે તો તે રીતે પણ સે,ક્સ કરશે. મને તેની આ વાત સાંભળીને ડર લાગી ગયો હતો. શું આમ કરાય.
જવાબઃ આજકાલ આવી અલગ અલગ રીત ઘણાં કપલ્સ અજમાવતાં હોય છે, ફિલ્મોમાં આવું બધું બતાવે છે અને લોકો તે જોઇને પોતે પણ તેનો અનુભવ કરવા આવું કરે છે. તમારે ડરવાની જરૂર નથી. તમારા મંગેતરે તમને જણાવ્યું છે કે તમને ઇચ્છા હશે તો જ તે તમારી સાથે એ રીત અજમાવશે. તમે પણ તેમને ડર્યાં વગર જણાવો કે તમારે આવી કોઇ રીતે નથી અજમાવવી. તમને ગમતું નથી. તમે અસહજતા અનુભવો છો, તેથી તમે એવું કાંઇ નથી કરવા માંગતાં.
પ્રશ્નઃ મારે જાણવું છે કે મોર્નિંગ સે,ક્સ અને નાઇટ સે,ક્સ માં શું ફરક છે? બધા કહે છે કે મોર્નિંગ સે,ક્સ બેસ્ટ હોય છે. મારા પતિને તે ગમે છે, પણ મને તે નથી ગમતું, કારણ કે સવારે ઊઠીને કામે વળગવાની ઉતાવળ હોય, નહાવામાં તો હું કોમ્પ્રોમાઇઝ કરી લઉં, પણ બ્રશ કર્યા વગર સે,ક્સ માણવું જ નથી ગમતું. પરિણામ એ આવે કે હું એક્સાઇટમેન્ટ અનુભવી જ નથી શકતી, તેથી પતિ ગુસ્સે થઇ જાય છે. શું કરવું? તેમનું કહેવું છે કે બાળકના પ્લાન માટે મોર્નિંગ સે,ક્સ બેસ્ટ છે.
જવાબઃ એવું નથી કે બાળકના પ્લાન માટે મોર્નિંગ સે,ક્સ બેસ્ટ હોય. બાળક માટેસવાર-સાંજનો સમય નહીં, તમારા પીરીયડ્ઝ પુરા થયા પછીના દિવસો મહત્ત્વના છે. કેલેન્ડરમાં એ દિવસો જોઈને સે,ક્સ કરો તો મોટેભાગે ગર્ભ રહી જતો જ હોય છે. મોર્નિંગ સે,ક્સ ને બેસ્ટ એટલે કહેવામાં આવે છે કેમ કે આખી રાતના આરામ બાદ સવારના સમયે તમે તરોતાજા હોવાથી ઉત્સાહથી બંને પાર્ટનર તેમાં જોડાઈ શકે છે. તમારો પ્રશ્ન હાઇજિનનો છે, તો તમે તમારા પતિને એક વાર વાત કરો.
તેમને જણાવો કે સવારે સે,ક્સ કરવું ગમતું હોય તો સવારે થોડા વહેલા ઊઠીને બ્રશ કરી લો, ત્યારબાદ તમે સે,ક્સ કરશો. હંમેશાં ના કહેવાને બદલે કોઇવાર તેમની ઇચ્છા મુજબ કરો અને કોઇવાર તમારી ઇચ્છા મુજબ કરો. સે,ક્સ હંમેશાં બંને તરફની સહમતીથી કરવું જ યોગ્ય હોય છે, કોઇ એકની અનિચ્છા હોય તો તેનો પૂર્ણ આનંદ-સંતોષ મળતાં નથી.