જેને આપણે પ્રત્યક્ષ દેવ માનીએ છીએ તેવા દેવની પૂજા આરાધના કરવાથી એમને રોજ અર્ગે આપવાથી શું ફાયદા થાય છે તેની ચર્ચા કરીશું.
સૂર્ય પૃથ્વી થી ઘણો દૂર છે છતાં પણ તેના કિરણો ને પૃથ્વી પર પહોંચતા માત્ર આઠ મિનિટ અને 19 સેકન્ડ જેટલો સમય જાય છે. સૂર્ય ના બાર નામ છે. જેમાં રવિ, ભાસ્કર, મિત્ર, ભાનુ, ખગાઈ, પુષ્ણ, મારીઝ, આદિત્ય, સાવિત્રી, હિરણ્યગ્રભાઈ નામથી પુકારે છે.
સૂર્યની ઉત્પત્તિ આપણા વેદોમાં સૂર્યની પૂજા થતી હતી જ્યારે ભગવાન રામ અને કૃષ્ણનો જન્મ નાથ આયો જ્યારે આપણે સંસ્કૃતિ વેદો ની પૂજા કરતી હતી ત્યારે સૂર્યની પૂજા ખાસ થતી હતી. એટલે એ સંસ્કૃતિને આપણે વળગી રહ્યા છીએ અને રોજ સવારે સૂર્યને જળ ચડાવવું એ આપણી સંસ્કૃતિનું એક માર્ગ બની ગયું છે.
સૂર્યના કિરણો આપણા શરીરમાં અંદર પ્રવેશે છે અને તેનાથી આપણને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લોહી શુદ્ધ થાય છે. સૂર્ય ઉપર ના પ્રયોગો ઘણા લોકો કરે છે.
સૂર્ય ઉપાસના આઠ-નવ વાગ્યે કે 12: 00 વાગ્યા સુધી સૂર્યની સામે જોઈને કરો તો તમને નુકસાન થશે તમારી આંખોને નુકસાન થશે. સૂર્યને જળ ચડાવતી વખતે ઊંચા હાથે પાણી ચઢાવો છ વાગ્યે સૂર્યના જે કિરણો છે તમારા પાણી થકી શરીરમાં પ્રવેશે છે.