ઊંઘતા પહેલા ભૂલથી પણ ના કરતા આ એક કામ, વાસ્તુ પ્રમાણે આ કામથી ઘર બરબાદ થઈ જશે.

ઘણી વખત તમે કોઈ અજાણ્યું કામ કરો છો જેના કારણે કમનસીબે તમે પાછળ રહી જાવ છો. અને એવું કહેવામાં આવે છે કે સાંજનો સમય એ દેવી દેવતાઓના દસ્તક નો સમય માનવામાં આવે છે. અને આવી સ્થિતિમાં સાંજે ઘરની અંદર કેટલીક વિશિષ્ટ બાબતો થી બચાવ કરવો જોઈએ. જો તમે આ નહીં કરો તો દેવી-દેવતાઓને ગુસ્સો આવી શકે છે. જોકે આપણા ઘરના વડીલો પણ આપણને સાંજે કેટલાક ખાસ કામ કરવા માટે ના પાડે છે.

અને આવી સ્થિતિમાં સાંજે ઊંઘતા પહેલા કયા કામ ન કરવા જોઈએ તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
-ઘરની સફાઈ સૂર્યાસ્ત પછી ક્યારે ન કરવી જોઈએ.

તમે વૃદ્ધ લોકો પાસેથી આ વાત ઘણી વાર સાંભળી હશે અને આનું કારણ એ છે કે સાંજે જાડુ લગાવવાથી સંપત્તિની દેવી એટલે કે ધન ની દેવી મા લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. અને ગરીબી ઘરમાં પ્રવેશ કરે છે. અને વૃદ્ધોનું અપમાન ન કરવું જોઈએ. તમારે હંમેશા ઘરના વડીલોનું અપમાન કરવાનું ટાળવું જોઈએ.

સાંજે મહિલાઓ અને બાળકોને દુઃખ આપવો એ પણ એક મોટો મહાપાપ સમાન છે. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને કમનસીબી તમારા ઘરે આવે છે. ધીમે ધીમે તમે કંગાળ બનવા લાગો છો. સાંજે સુવાનું ટાળજો. જો આપણે સાંજે સુઈ જઈએ છીએ ત્યારે વૃદ્ધ લોકો આપણને જગાડી દે છે.

તેમણે આ વસ્તુ બિલકુલ પસંદ નથી ખરેખર સાંજે માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરે છે. અને આ સમયે સૂવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે. તુલસી મા સાંજે પાણી ન ચઢાવવું જોઈએ. સાંજે તેના પાન તોડવા ના જોઈએ. સૂર્યાસ્ત થયા પછી આમ બંને વસ્તુઓ ઘરની પ્રગતિ બંધ કરી દે છે

Leave a Reply

Your email address will not be published.