વિક્રમ સંવત 2077 “મકર રાશિ” શુ બેંક વાળા ઘરે આવશે ?

નમસ્કાર મિત્રો હું હરિવડન ચોકસી લલકિતબ વસ્તુ એક્સપર્ટ આપની જે સિરીઝ ચાલે છે તેમાં આપી વિક્રમ સંવત ૨૦૭૭ માં આજે આપણે જોઈએ મકર રાશિ. મકર રાશિ નું ભવિષ્ય આ વર્ષમાં કેવું છે અને શું મળવા જઈ રહ્યું છે શું ગુમાવવાનું છે કઈ બાબતોની કાળજી રાખવાની અને કયા ઉપાય કરવા ના.

મિત્રો આ વર્ષમાંં આપણી પર શનિ મહારાજની સાડાસાતી નો બીજો પાયો ચાલે છે તે આ વર્ષ માં મારી એક સલાહ રહી કે કોઈ જગ્યાએથી ઉછીના બાકીના પૈસા ન લેતા ,બહુ મોટી બેંક લોન ના લેતા નઈ તો ભરી નઈ શકો તેના પર ધ્યાન આપજો તમારી આવી કોઈ સાહસવૃત્તિ ખોટું કાર્ય જલ્ડબજી કરવાનું તમને ક્યાંક ધોકો આપી શકે છે. વેપાર મારે પણ ખૂબ સખત પરિશ્રમ કરવો પડે શનિ ગ્રહ છે જેની જેવી જ મહેનત કરવી પડશે ત્યારે જઈને તમને એમાં કંઈક મળશે.જે લોકો ના જન્મ ના ગ્રહ મજબુત છે તેવી વ્યક્તિઓને આ પનોતી ના મધ્ય ભાગ માં પિતા મજબૂત હવે તો એક ઓક્સિજન મળી જશે અને ટકી શકશે તો બાકી ના એ બાકીના ઘણા બધા ઘણું બધુ સંભાળવું પડશે.

જનરાલી મારી એક સલાહ છે મકર રહી વાળા માટે કે શેર સત્તા થી દુર રેજો ખોટા ધંધા થી દુર રેજો નઈ તો ઘણી બધી તકલીફ પડશે. કોઈ મોટી લાલચમાં આવીને ઘર નો દસ્તાવેજ કે ફેક્ટરી નો દસ્તાવેજ આવે જ ક્યાંય પણ ગીરવી ની મુકતા નહીં તો છોડાવી નઈ શકશો અને બેન્ક વાળા લઈ જસે તમારી પ્રોપટટી તેના પર પૂરતું ઘ્યાન રાખવું. આ વર્ષ મા લૉન લેવાની નતી આવું એક વાક્ય તમારા મગજ માં લખી દેજો. શનિ મહારાજ આ વર્ષ માં સારું શું અને ખરાબ શુ એનું ચોક્કસ ભાન કરાવી દેવાના છે તો એની પર પૂરતું ઘ્યાન આપજો.

જે લોકો કમિશન દલાલી નો ધંધો કરે છે જે લોકો સરકારી રધન ની સાથે જોડાયેલા છે એના પરથી એ લોકોને માટે સમય સારો રહેશે ઘણી બધી મદદ કરવાના છે તમને.

જે લોકો ડોક્ટર લાઈનમાં લાઈનમાં જોડાઈ રહ્યા છે એ લોકો માટે આ સમયે કસોટીરૂપ સાબિત થશે એની બહુ જ ધ્યાન આપવું પણ.આ વર્ષની શરૂઆતમાં તમારી તમામ મુશ્કેલીમાં તમારી પત્ની તમારો સાથ આપે તો એ તમારા માટે પ્લસ પોઈન્ટ રેહશે. જે લોકો રાજકીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં જોડાયેલા જે લોકોની લોકોના નામ વધારો થશે સાથે જોડાશે અને તમને લોકોને ઘણો બધો રહેશે તેની સાથે રહેશો તો તમે ઘણા આગળ જઈ શકશો. આ સમયે તમે સત્ય ની સાથે રેહશો તો તમે ઘણા આગળ જઈ શકશો તો ખોટા કામ થી દુર રેહવું.

વર્ષ ના મધ્ય ભાગથી અંત ભાગ સુધી માં ગુરુ મહારાજ તમને એક મોટી ઘાટ માંથી ઉગારી લેશે યાદશક્તિ પર થોડું યાદશક્તિ થોડી નબળી થાય એવું બતાવે છે. કોઈ જગ્યાએ તમારા કામ હોવાથી જે દસ્તાવેજો આજે તો સામેથી આવીને તમારું પૂર્ણ થઈ શકશે. આ વર્ષ મા તમારે થોડું મગજ કશવું પળશે તો રાતની ઊંઘ થોડી ખરાબ થઈ શકે પણ આરામથી ધીમેથી સમજી-વિચારીને નિર્ણય લેશો તો તમે પર પડી શકશો.

જૂન થી સ્પેટેમ્બર સુધી શક્યા હોય તો ડ્રાઇવર સાથે ગાડી ચલાવો જાતે ડ્રાઈવ નઈ કરવાનું. જે લોકો નું કોઈ કામ છે લાંબા સમયથી કોટ કેસ ચાલે છે તો એમાં લોકોને ફાયદો થશે. આ વર્ષ માં આર્થિક બાબત કેવી રીતે ધ્યાન આપીએ વર્ષમાં તમારે તમારી ફિક્સ ડિપોઝિટ માંથી પૈસા ઉપાડવા પડે અને કોઈ મોટી લોન કે પ્રોપર્ટી આપણે લેવી પડે વેચવી પોલીસ બરાબર અને બહારથી લીધેલા પૈસા તાત્કાલિક ચુકવવા પડે એવા સંજોગો અને થોડી રહેશે આપનો ઉત્સાહ વધતો જાય છે અને આ તો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારી શકશો પોલીસ મિલિટરી અથવા તો કોઈ સરકારી એવાં સંતાનોમાં બે માણસો નોકરી કરે છે એ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે.

ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો સમય આ બાબતે સારું સરકાર તરફથી સારા નિર્ણય તમારી તરફેણ માં લેવાય અને તમને ફાયદો થાય. કેન્સ્ટ્રકશન બિલ્ડિંગ મટીરીયલ કે ખનીજ ના વ્યવસાયમાં જોડાયેલા માણસો આ વર્ષમાં જો કોઈ ખોટું કામ કરે, ખોટા કાંગડીયા બનાવીને કંઈક લાભ મેળવવાની કોશિશ કરશો તો તમને આર્થિક નુકશાની મોટા પ્રમાણમાં થશે ને તો તમારે ભોગવવી પડશે.

હવે જોઈએ કે આપનું પારિવારિક જીવન આ વર્ષમાં કેવું રહેશે આ વર્ષમાં પારિવારિક જીવનમાં કોઈક સારો પ્રસંગ આવે કોઈ ધાર્મિક પ્રસંગ હોવાથી તેના વિવાહ નથી એના વિવાહ થઇ જાય તેના લગ્ન નથી થયા તેના લગ્ન થઇ જાય છે તથા સંતાન નથી અને સંચાલન મળે પરિવારમાં ખુશીનો માહોલ આવે એવો પ્રસંગ તમારા જીવનમાં આ વર્ષમાં બનવાનું છે. પરિવારમાં જે પ્રસંગ આવે તેમાં તમારી કામગીરીથી અમાં તમારો જે સહકાર રહશે તો તમારો માન કુટુંબનું સારું વધે અને અમાં તમને એક સારી નામના મળે જેના થી તમારું કુટુમ્બ નું એક બોન્ડિંગ કેવાય જેને પકડ કેવાય એ તમારી કુટુંબ પર વધતી જશે.

ફેબ્રુઆરી થી જૂન માં પતિ-પત્નીના સંબંધો ખૂબ સારા કરી શકશો અને એ જ સંબંધો અત્યાર સુધી કંઈ વધારે મજબૂત કરી શકશો પ્રેમમાં છે પ્રેમની વાત શક્ય છે પરિવારમાં જો કોઇ કોર્ટ કેસ ચાલતો હશે તો તેના સમાધાન રૂપે આપને એક સારો નિર્ણય લઈ શકશો અને આ કેસમાં પોલીસે બંધ કરાવી શકશો રાખવાની થઈ જવાનું અને તમારા કુટુંબના માણસો આંગળી ઉઠાવી એવા સંજોગો આવે તો અમુક સંબંધો રાખજો અને ની ગાળો દેવાનું છે મળશે આપણને શું આપવા જઈ રહ્યું છે જોકે

આ વર્ષમાં આપણે સંતાનો ની ઈચ્છા પૂરી કરવાની તમામ ઈચ્છાઓ તમે અમારા સંતાનો ની પુરી કરી શકશો સંતાનોને બંને વડીલો સાથે સાથ સહકારથી રહેવાનું એક સરસ સમય મળશે અને તે લોકો રહેશે અને વડીલોના આશિષ અને લોકો તરફથી કંઈક એવી બક્ષીસ મળે છે તને જિંદગીભર કામ લાગે લોકો પાસ કરીને લોકો મનગમતી કોલેજમાં તમે તમારા સંતાનને એડમીશન અપાવી શકશો અને એના માટેની પ્રક્રિયા જેટલી થઈ જશે અને દીકરી છે કે નહીં થાય અને લગ્ન થાય અને થોડો સમય રહેવું પડશે આ સમયમાં તમારું પોતાનું સંતાન કંઈક પ્રેરણા લઈને આગળ વધશે બાળક દત્તક લેવા માટે ખૂબ જ સરળ અને બહુ જ ફાઈન છે કોઈ બાળક દત્તક લેવા આવશે.

હવે તમને મેં કીધું સાબર કંટ્રોલ રાખવો તો તમારું બગાડી શકે છે અને હાઈબીપી છે તે લોકોને વધારે પડતી તકલીફ થઈ શકે છે શરીરમાં આંખમાં પગમાં કળતર થાય એવો અનુભવ આ વર્ષમાં થશે મરામત સૂર્યની આરાધના કરે છે તો પડશે ને લગતો રોગ છે તે લોકોને આ સમય અને ચક્કર આવે છે સાચવીને રહેવું જોઈએ તો કાર્યબોજ તમારા માટે તક લઈને આવે તો કાર્ય પણ થોડો વાંક ને આગળ વધજો આવે કે આપણે નોકરી-ધંધાની બાબતના વર્ષ કેવું રહેશે.

જે લોકો ડોક્ટર છે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે જેથી કરીને પેટ્રોલીયમ પદાર્થોની સાથે જોડાયેલા છે પાછું વળીને જોવાનું નથી ખૂબ સારો ફાયદો મળશે જે લોકો આવે છે લોન લે છે તો આવા વ્યક્તિઓને માટે આ વર્ષમાં થોડી તકલીફ છે કંઈક ને કંઈક નાની-મોટી આવશે તમારે જવાબ આપવો પડશે તો ચોક્કસ જવાબ આપવો પડશે ના પેપર તમારે ક્લિયર કરવા પણ તે નથી તો લાવીને જમા કરાવવા પડશે લોકો રમતગમતના ક્ષેત્રમાં ધાર્મિક ક્ષેત્રમાં વકીલ આ જ રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકો માટે સમય ઘણો સારો તમારે આગળ બળવાની ને એ લોકો સાથેનો સંપર્ક ખૂબ જ સારું થવાનું છે સરકારી નોકરીમાંથી લોકો માટે કાર્ય બોજ વધશે તો તમારે ધ્યાન આપવાનુંએ લોકો ખૂબ જ ઈમાનદાર છે પ્રમાણિક છે.

એ લોકોને આ વર્ષમાં ઘણી બધી તકલીફ આવશે છોડવાની નથી આપણે રહીશું તકલીફ થોડી હોય આપણે પાછળ મળવાનું બહુ સરસ મળે છે થોડું ઘણું ઘણું સારું થઈ જાય અને સારું તમને મળી જાય પ્રેમ લગ્ન કરવા ઈચ્છો તો પ્રેમ લગ્નમાં સફળતા મળશે મનગમતુ પ્રાપ્ત થાય અને સંતાનની ઇચ્છા ધરાવનારી સ્ત્રીઓ ને આ વર્ષમાં સંતાન પણ મળે એવો પણ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે એ જ સ્ત્રીઓનો સ્વભાવ નાની નાની બાબતમાં કચકચ કરે તેવી સ્ત્રીઓએ આ વર્ષમાં ખૂબ જ ધ્યાન આપવું જોઇએ અને જે આ શું છે જે સ્ત્રીઓ કામચોર છે.

કામથી ભાગે છે તેવી સ્ત્રીઓ માટે માર્ચ એપ્રિલ અને મે મહિના બહુ ખરાબ થશે ઘણું બધું સહન કરવાનું આવશે તમે તમારી આગળ તો તેને સુધારો પણ તમારા માટે સારું થશે સ્ત્રીઓને વધારે પડતા પુરુષ મિત્રો છે એક જ પ્રેમ હોય તો વાંધો ની ઘણા બધા પુરુષો સાથે જો તમે પ્રેમ કરતા હોવ તો આ વરસમાં બદનામ કરી જ તમને મળવાનું નથી ધ્યાન રાખજો આ વર્ષમાં ઘરે આવનાર મહેમાનોની આગતાસ્વાગતા કરવાની છે અને જે સ્ત્રીઓ નોકરી કરે તે લોકોએ પોતાના ઘરને બચાવવું ઘરમાં ટાઈમ આપો ઘરના કામમાં ધ્યાન આપો પતિ-પત્ની સંતાનો પર ધ્યાન આપજો નહીં તો ગર્ભ મુશ્કેલ છે.

આ વર્ષમાં તેનું કારણ છે કે જો તમે તમારા પતિના મગજના શંકાનો કીડો સળવળવા લાગે તમને ઘણા બધા નુકશાન થઈ શકે તો આ બાબતે પૂરતું ધ્યાન આપજો યાત્રા પ્રવાસ ફળે નાના એકથી વધારે નાના-મોટા પ્રવાસનો થઈ શકે છે બરાબર જન્મના ગ્રહો માટે તો સારો છે નવ વાગે તું છે નવમા ભાવમાં રાહુ છે પાંચમા સ્થાનમાં કેતુ છે છઠ્ઠી કે તુજે પ્યાર મેં કીધું છે એવી વ્યક્તિઓને નાનું-મોટું વિદેશ પ્રવાસ પણ કહી શકશે પણ તમારા આખા વર્ષમાં પ્રવાસો લખાયેલા છે પૂરતું ધ્યાન આપવું નહીં તો ત્યાં તમને આ બાબતે નુકસાન ચોક્કસ થશે કોઈપણ જગ્યાએ પણ પાણીથી ધ્યાન રાખજો પાણીની તમને આવડતું નુકસાન થઈ શકે છે.

નોકરી-ધંધા માટે બહાર સેટ થવાનો સમય એવો યોગ્ય સમય સેટ થઈ જશે પરિવાર સાથે કરી શકો અને ધંધાના કામથી આ વર્ષમાં ઘણું બધું ટ્રાવેલિંગ થઈ શકશે હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું છે તો જે લોકો બાયોલોજી સાથે જોડાયેલા છે ક્ષેત્રમાં જોડાયેલા છે કેમેસ્ટ્રીમાં જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓ માટે બહુ સારી તક અને લોકો સાથે જોડાયેલા તે લોકો માટે સારી ન્યુરોસર્જન ન્યુરો સર્જન બનવા માટે એ લોકો માટે મને એક સારી તક મળશે પણ આ બધામાં સફળતા મેળવવા માટે દિવસ-રાત એક કરવા પડશે એસ ડી જે લોકો કરે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય ને માન અમે સક્સેસ મેળવશો એપ્રિલ પછી વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સારી સફળતા મળે અને વિદેશ જઈ શકાય પણ આજે કારકિર્દીનું મહત્વનું વર્ષે તેમાં તમારી તબિયત ખૂબ ધ્યાન રાખવું પડશે નહીં.

તો તકલીફ વધી જશે તો હતું તમારી રાશિનું તો હવે જોઈએ આપણે મકર રાશિવાળા માટે કયા-કયા ઉપાયો મહત્વના ચોક્કસપણે તમારે કરવી પડશે મળશે શનિની પનોતી ચાલતી હોય ત્યારે ઘણા બધા ફાયદાઓ માણેક નું તેલ ભરીને એની અંદર આપણું જોઈને જાય પત્ર શનિદેવના ચરણોમાં કરી શકે છે હનુમાન ચાલીસા વાંચવા જોઈએ અને નાના-નાના ઉપાયનવા નાના ઉપાયોથી તમે બહુ જ સરસ આખું વરસ પસાર કરશો અને સફળતા મેળવો છો મિત્રો ફરી મળીશું નવા વીડિયોમાં નવી જાણકારી સાથે. નમસ્તે મિત્રો.

Leave a Reply

Your email address will not be published.